________________
યાયિકનું આખ્યાતિવાદખંડન
107. વળી, જ્ઞાન સ્વપ્રકાશ છે એવો તમારો પ્રભાકરને સિદ્ધાન્ત છે. તમારા દર્શનમાં (તત્વજ્ઞાનમાં) આ રજતજ્ઞાન કયા રૂપે ગૃહીત થાય છે એ વિચારવું જોઈએ. જે તે સ્મરણરૂપે ગૃહીત થતું હોય તે પછી સ્મૃતિના પ્રમોષની તમે જે વાત કરો છો તેને અર્થ શો ? જે અનુભવરૂપે ગૃહીત થતું હોય તે ‘આ રજત છે એવું આ ભ્રમજ્ઞાન વિપરીત ખ્યાતિ જ બની રહે. કારણ કે [ વિપરીત ખ્યાતિમાં ] જેમ શુક્તિ રજતરૂપે ગૃહીત થાય છે તેમ અહીં મૃત અનુભવરૂપે ગૃહીત થાય છે.
108. મધુ રસંવિમાત્ર ચૈવ પ્રજાતે તપ ન ઘુમ્, રગ્નવિષયોન્ટેરવાત, મરાनुभवविशेषरहितायाश्च विषयसंवित्तेरनुपपत्तेः ।
108. જો તમે પ્રામાકરે કહે કે તે જ્ઞાન સ્મૃતિરૂપે ગૃહીત થતું નથી કે અનુભવ રૂપેય ગૃહીત થતું નથી પરંતુ કેવળ જ્ઞાનરૂપે જ ગૃહીત થાય છે તે એ બરાબર નથી, કારણ કે તે જ્ઞાનમાં વિયનો ઉલ્લેખ છે અને સ્મરણ કે અનુભવને વિશેષ ધર્મ ન ધરાવતું હેય એવું વિષયજ્ઞા ઘટતું નથી.
___ 109. न चेयमप्रतिपत्तिरवेति वक्तुमुचितं, मदमूर्छादिदशाविसदृशस्वप्रकाशसंवेदनानुभवात् । यथा इदमित्यंशे स्वप्रकाशं संवेदनं तथैव रजतमित्यत्रापि ।
109. આ રજતજ્ઞાનનું અગ્રહણ જ હોય છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે મદ, મૂછ વગેરે દશાથી વિસદશ એવા આ સ્વપ્રકાશ જ્ઞાનનો અનુભવ થાય છે. જેમ “આ” અંશમાં જ્ઞાન સ્વપ્રકાશ છે તેમ “રજતઅંશમાં પણ તે પ્રકાશ જ હેય.
110. अपि च द्वयोश्चांशयोः समाने संवेदने तत एकं प्रत्यक्षलब्धमपरं स्मरणफलमिति कुतस्त्यो विभागः ।
110. વળી [‘આ’અંશ અને “રજત’અંશ] બંને અંશોનું સંવેદન સમાન હોય છે, તે પછી એક અંશનું સંવેદન પ્રત્યક્ષફળ છે અને બીજા અંશનું સંવેદન સ્મરણફળ છે એવો વિભાગ કયાંથી ઘટે ?
111. इदमित्यत्र च किमवभासते इति निरूप्यताम् । यदि शुक्तिकाशकलं सकलस्वगतविशेषखचितमवभाति तदा तदर्शने सति रजतस्मरणस्य कोऽवसरः ? । भवदपि वा सादृश्यकृतं स्मरणं न तदविवेकाय कल्पते, देवदत्तदर्शनानन्तरोद्गततत्सदशपुरुषान्तरस्मरणवत् । अथ धर्मिमात्रमिदमिति प्रत्यये प्रतिभाति, न शुक्तिकाशकलं, तद्बाढमिष्यते । तदेव चेदं सामान्यधर्मप्रहणवशविरुद्धसंस्कारोपनिबन्धनविरुद्धविशेषस्मरणकारण कमिदं रजतमिति सामान्योपक्रमे विशेषपर्यवसानं ज्ञानं, यदिदं तद्रजतमिति सामानाधिकरण्यावमर्शात् । रजतानुभवाभिमानेनैव च रजतार्थी तत्र प्रवर्तते ।
111. ‘આ’ એ જ્ઞાનમાં શું ગૃહીત થાય છે એ કહો. જો એમાં શુક્તિને ટુકડો પૃહીત થત હેય તે તે પિતાના સઘળા વિશેષ ધર્મો સાથે જ ગૃહીત થાય, આમ તે વખતે શુક્તિનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org