________________
વિષયનિર્દેશ
૧-૮૮
૧૫
૨૧
૨૩
શબ્દપ્રમાણપરીક્ષા (બ્રાન્તજ્ઞાનમીમાંસા સહિત) શબ્દલક્ષણ અભિધાનકિયા કરણ અને ફળ આત કોણ? શબ્દ અનુમાનથી જુદું પ્રમાણ નથી એ બૌદ્ધ પક્ષ શબ્દ અને અનુમાનને વિષયભેદ શબ્દ અને અનુમાનની કારણુસામગ્રીને ભેદ શબ્દપ્રમાણુને વિષય વિવેક્ષા નથી શબ્દ પ્રમાણુ નથી એ પક્ષ શબ્દ અર્થાસંસ્પશી છે પુરુષદષના લીધે શબ્દ અર્થાસંસ્પર્શ શાબ્દ બોધના યથાર્થ વ-અયથાર્થ ત્વનું કારણ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચાર બધાં શાને અબાધ્ય છે એ પ્રાભાકર મત બાધ અસંભવ છે વિપરીત જ્ઞાને સંભવતાં નથી પ્રાભાકરની ખ્યાતિ વિપરીત ખ્યાતિને નીરાસ અસખ્યાતિને નીરાસ બધી ખ્યાતિઓમાં અખ્યાતિને સ્વીકાર ભેદગ્રહણ પછી અભેદગ્રહણ અસ્વીકાર્ય
સ્મૃતિમાં ભેદાગ્રહણ કેવી રીતે ઘટશે? બ્રાન્ત જ્ઞાનમાં અગ્રહણ હોય છે, અખ્યાતિવાદખંડન અખ્યાતિવાદીએ પણ પરતઃપ્રામાણ્ય સ્વીકારવું પડે અખ્યાતિવાદથી શન્યવાદને પ્રતિકાર અશક્ય બ્રાન્ત જ્ઞાનને વિષય બાધ એટલે વિષયાપહાર બાધ એટલે ફ્લાપહાર ભાતિવિષયક મીમાંસક મત ભાતિવિષયક મીમાંસક મતનું ખંડન વિપરીત ખ્યાતિવાદ જ નિર્દોષ છે શબ્દનું પ્રામાણય પરતઃ જ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org