SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચારે ७ આવતા નથી અને જ્ઞાનના સ્વતઃપ્રામાણ્યને કંઈ હાનિ થતી નથી. જ્યાં પ્રથમ જ્ઞાનને સંવાદી ત્રીજું જ્ઞાન જન્મે ત્યાં પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય નિયમથી પહેલેથી છે જ; બીજા જ્ઞાને તેના ઉપર આપેલ અપ્રામાણ્યની મિથ્યા શંકાને દૂર કરવાનું જ કામ આ ત્રીજું જ્ઞાન તે કરે છે, અને નહિ કે પ્રથમ જ્ઞાન સાથેના પિતાના સંવાદને કારણે પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય તે સ્થાપિત કરે છે. જે ત્રીજું જ્ઞાન બીજા જ્ઞાનને (= પહેલા જ્ઞાનના બાધક જ્ઞાનને) સંવાદી હોય તે પ્રથમ જ્ઞાનનું અપ્રામસ્થ તે ત્રીજું જ્ઞાન સ્થાપિત કરે છે અને તે અપ્રામાણ્ય તે પરત: ઈષ્ટ છે. પરંતુ દ્રિતીય જ્ઞાનનું પ્રામાણ્ય કંઈ તેના ત્રીજા જ્ઞાન સાથેના સંવાદને લીધે નથી, ત્રીજુ જ્ઞાન બીજા જ્ઞાનના પ્રામાણ્યની સ્થાપના કરતું નથી પરંતુ પ્રથમ જ્ઞાનની બાબતમાં ક૯પવામાં આવેલ શંકાને દૂર કરે છે. કહ્યું પણ છે કે આમ [જ્ઞાનના પ્રામાણ્યની શંકા ને દૂર કરવા કે તેના અપ્રામાણ્યની સ્થાપના કરવા] ત્રણ કે ચાર જ્ઞાનેથી વધુ જ્ઞાને ઇચ્છવામાં આવતા નથી; આટલાથી જ [અર્થાત્ આટલું સ્વીકારતાં જ] કઈ પણ જ્ઞાન સ્વતઃ પ્રામાણ્ય ધરાવે છે [એ મતને સમર્થન મળે છે.] 51. तदेवं सर्वप्रमाणानां स्वतःप्रामाण्ये सिद्धे समानन्यायतया शब्दस्यापि तथैव प्रामाण्यं भवति । न च नैसर्गिकमर्थासंस्पर्शित्वमेव शब्दस्य स्वरूपमिति परीक्षितमेतत् । किन्त्वर्थबोधजनकत्वात्तस्य नैसर्गिके प्रामाण्ये सति पुरुषदोषानुप्रवेशकारितः क्वचिद्धि विप्लवः । तदुक्तम्, 'शब्दे दोषोद्भवस्तावद्वक्त्रधीन इति स्थितम्' इति [*लो. वा. १-१-२-६२ । तत्र पौरुषेये वचसि गुणवति वक्तरि तद्गुणापसारितदोषतया तत्प्रामाण्यमौत्सर्गिकमनपोदितं भवति । न तु गुणकृतं तत्प्रामाण्यम्, अनङ्गत्वात्प्रामाण्ये गुणानाम् । बोधात्मकत्वनिबन्धनमेव तदित्युक्तम् । वेदे तु प्रणेतुः पुरुषस्याभावात् दोषाशङ्कव न प्रवर्तते, वक्त्रधीनत्वादोषाणाम् । न च बाधकप्रत्ययोऽद्य यावद्वेदार्थे कस्यचिदुत्पन्न इति निरपवादं वेदप्रामाण्यम् ।आह च तत्रापवादनिर्मुक्तिर्वक्त्रभावाल्लघीयसी। वेदे तेनाप्रमाणत्वं न शङ्कामधिगच्छति ।। इति [श्लो. वा. चोद. ६८] तदिदमुक्तम् 'तत्प्रमाणं बादरायणस्यानपेक्षत्वात्' इति [जै. सू. १.१.५] । गिरां मिथ्यात्वहेतूनां दोषाणां पुरुषाश्रयात् । अपौरुषेयं सत्यार्थमिति युक्तं प्रचक्षते ॥ गिरां सत्यत्वहेतूनां गुणानां पुरुषाश्रयात् । पौरुषेयं सत्यार्थमित्ययुक्तं तु मन्यते ॥ न हि पुरुषगुणानां सत्यतासाधनत्वं वचसि खलु निसर्गादेव सत्यत्वसिद्धिः । गुणमपि नरवाचां विप्लवाधायिदोषप्रशमनचरितार्थ सङ्गिरन्ते गुणज्ञाः ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy