________________
મહત્ત્વ આદિ ગુણ શબ્દગુણમાં ઘટે છે
૧૭૫ આકાશાશ્રિત હોવાની સાથે સાથે તેનું ગ્રહણ, પર્વે જણાવ્યા પ્રમાણે, નિયત લેવાથી (અર્થાત સત્ર નહિ પણે અમુક દેશમાં તેનું ગ્રહણ થતું હોવાથી) તે કાર્ય છે.
નૈયાયિકબા એવું નથી, કારણ કે એક શબ્દને બીજા શબ્દથી ભેદ તેમ જ શબ્દને વિનાશ પ્રત્યક્ષ થતે હેવાથી શબ્દનું કાર્ય સિદ્ધ થાય છે.
મીમાંસક-તે પછી સાબ્દના નિયતગડણનું સમર્થન કરવા માટે શા સારુ આટલે બો પ્રયાસ કરો છો ?
નવાવિક–શનું નિયગ્રહણ પણ કાર્ય પક્ષને અનુકૂળ છે એ દર્શાવવા. તે જ તેનું કાયવ પુરવાર કરવા માટેની યુતિ નથી. વધુ સમ પરીક્ષાની જરૂર નથી.
299. अपर आह परिस्प-दविलक्ष गस्य प्रत्यक्षवादकर्मत्व शब्दस्य साध्यते, न समानजात्यारम्भ कवादितीतरेतराश्रयस्पर्शोऽपि नास्तीति । तस्मात् सर्वथा परिशेषानुमानाच्छब्दस्य गुणत्वसिद्धिः ।
299. બીજા કેટલાક કહે છે કે શબ્દમાં કર્મવિલક્ષણતા પ્રત્યક્ષ થાય છે એ કારણે શબ્દ ક્રમ નવી એ પુરવાર કરવામાં આવે છે નહિ કે શબ્દ શબ્દને ઉત્પન્ન કરતો હોવાને કારણે. તેવી પરિશેષ અનુમાનથી શબ્દની ગણત્વસિદ્ધિ સર્વથા ઘટે છે.
300. कथं तर्यस्य महत्त्वावियोगो ? निर्गुणा गुणा इति हि काणादाः । अस्ति हि प्रतीतिमहान् शब्द इते । समानजातीयगुणाभिप्रायं वत् कणादवचनमिति न दोषः । तस्मादाकाशगुणः शब्दः । अपि च
यथाऽऽत्मगुणता हीच्छाद्वेषादेरुपपत्स्यते । शब्द। नयेन तेनैव भविष्यति नभोगुणः ॥
| 300. મીમાંસક-જે શબ્દ ગુણ હોય છે તેમાં મહત્વ વગર કેમ રહે ? કારણ કે પુણેમાં ગુગે હોતા નથી એમ શૈોષિકા કહે છે. પરંતુ “મહાન શબ્દ” એવી પ્રતીતિ તે થાય છે.
યાયિક-કણુંદના તે વચનને આશય એ જણાવવાનું છે કે તેમાં સજાતીય ગુણ હેતા નથી; (ઉવાહરણર્ય, રૂપમાં રૂપ હેતું નથી, રૂપમાં સંખ્યા તે હેય છે) તેથી, શબ્દ આકાશને ગુણ છે. વળી, જે રીતે [પરિશેષાનુમાનથી! ઇરછી, ષ વગેરે આત્માના ગુણે પુરવાર થાય છે તે જ રીતે શબ્દ આકાશને ગુણ પુરવાર થશે.
301 ये तु समानजातीयशब्दारम्भकत्वनिषेधहेतवः 'शब्दत्वात्' इत्यादयः परैरुपन्यस्ताः तेषामप्रयोजकत्वान्न साधनत्वम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org