________________
અભિવ્યક્તિનિયમ અષ્ટને આધારે માનવા અયાગ્ય
૧૬૭
286. ननु धर्माधर्मकृतश्रोत्र नियमवदभिव्यक्तिनियमोऽपि शब्दस्य तत्कृत एव भविष्यति किमिति तदनियमो नित्यत्वपक्षे चोद्यते इति : नैतद्युक्तम्, चक्षुरादीन्द्रियाणां वैकल्यमदृष्टनिबन्धनमन्धकारप्रभृतिषु दृश्यते, न पुनः पदार्थस्थितिरदृष्टवशाद्विपरिवर्तते । व्यञ्जकधर्मातिक्रमे हि हिममपि शैत्यं स्वधर्ममतिक्रामेत् । व्यञ्जकेषु नियमो न दृष्ट इत्युक्तम् । दृष्टे च वर्णभेदे नियतोपलब्धिहेतौ सम्भवति सति किमयमदृष्टमस्तके भार आरोप्यते ।
286. મીમાંસક—અમુક જ આકાશદેશ શ્રોત્ર છે આખુ` આકાશ શ્રોત્ર નથી એનુ નિયામક જેમ ધર્માંધ છે તેમ અમુક જ સ્થાને શબ્દ અભિવ્યક્ત થાય છે સર્વત્ર થતા નથી [કે અમુક જ શબ્દ અભિવ્યક્ત થાય છે બધા શબ્દો અભિવ્યક્ત થતા નથી] એનું નિયામક પણ ધર્માધ` બનશે જ, તે પછી અભિવ્યક્તિની વ્યવસ્થા શનિત્યત્વ પક્ષમાં ઘટતી નથી એવા આક્ષેપ અમારી ઉપર શા માટે કરે છે,
નૈયાયિક—આ બરાબર નથી. અંધકાર, વગેરેમાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયાની વિકલતા અદૃષ્ટને કારણે થાય છે. પરંતુ પદા'ની (=વ્યંજક પદાર્થીની) સ્થિતિ અદૃષ્ટને કારણે બદલાતી નથી. યંજક પેાતાના ધર્મ છેડી દે તા બરફ પણુ પાતાના શીતળતાના ધર્મ છોડી દે. વ્યંજક અમુક દેશે પેાતાના વ્યંગને વ્યક્ત કરે અને અમુક દેશે ન કરે એવા નિયમ દેખાતા નથી, અમુક દેશે ગત્ર ઉપલબ્ધ થાય છે અને અમુક દેશે થતા નથી એનું દૃષ્ટ કારણુ ગત્રા ભેઃ (અનિત્યતા) સ`ભવતું હેાવા છતાં અદૃષ્ટના માથે એનેા ભાર प्रेम नाथे। छे! ?
287 कथं चाभिव्यक्तिपक्षे तीत्रमन्दविभागः ? तीव्रतादयो हि वर्णधर्मा वा स्युः ध्वति वा? धर्मः तीव्रग कारादन्याच मन्दस्येत्यस्मन्मतानुप्रवेशः । निर्मत्वपक्षे तु श्रोत्रेण ग्रहणं कथम् ।
न हि वायुगतो वेगः श्रवणेनोपलभ्यते ||
यत्तु व्यक्तिधर्माः कृशःञ्चस्थूलत्वादयो जातावुपलभ्यन्ते इति दर्शितं तत् काममुपपद्येतापि, जाते तेस्तद्धर्माणां च समानेन्द्रियाह्यत्वात् ।
इह तु स्पर्शन ग्राह्यः पवनोऽतिन्द्रियोऽथ वा ।
:
तद्धर्माः श्रावणे शब्दे गृह्यन्त इति विस्मयः ॥
यत्तु बुद्धिरेवतीत्रमन्दवतीति तदतीव सुभाषितम्, असति विषयभेदे बुद्धिभेदानुपपत्तेः । किञ्च नित्यपरोक्षा ते बुद्धिरेवं च नादवत् । तदप्रहे न तीव्रादितद्धर्मग्रहसम्भवः ॥ अहो तीव्रादयस्ती प्रपाते पतिता अभी । यो गृह्यते न तद्धर्मा यद्धर्मा स न गृह्यते ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org