SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ભે બુદ્ધિ અને વિશેષબુદ્ધિને અભેદ 261. ननु नैवानधिगतविशेषस्य विच्छेदबुद्धिरुत्पत्तुमर्हति इति विशेषबुद्धिरेव विच्छेदबुद्धिः । नैतदेवम्, भ्रमणादिकर्मक्षणानां सूक्ष्मविशेषाप्रतिभासेऽपि विच्छेदप्रतिभासात् । ननु तत्रापि विशेषग्रहणं करप्यते, अन्यथा विच्छेदप्रतीत्यनुपपत्तेः । यद्येवं वर्णेष्वपि गगनादौ विच्छेदप्रतीतिदर्शनात्कल्प्यतां विशेषग्रहणम् । नन्वस्त्येव तत् किन्त्वौपाधिकं स्फटिके रक्तताप्रत्ययवत् । विषमो दृष्टान्तः । स्फटिकरय शुद्धस्य दृष्टत्वाल्लाक्षाद्यपाधिनिमित्तको भवतु रक्तताप्रत्ययः, वर्णानां तु नित्यमेवोदात्तादिविशेषवतां प्रतिभासात् तद्रहितानामनुपलब्धेश्च नैसर्गिक एवायं भेदः । तद्यथा बुद्धीनां घटपटादिविषयविशेषशून्यानामसंवेदनात प्रतिविषयं नानात्वम् तथा वर्णानामपि उदात्तादिविशेषशून्यानामसंवेदनात् प्रत्युदात्तादिविशेष नानात्वम् । 261. भीमांस-विशेषन १९या विना मुद्धि प-1 थी घटे नल मेसे વિશેષબુદ્ધિ જ ભેદબુદ્ધિ છે. નિયાયિક—ના, એવું નથી, કારણ કે ભ્રમણ વગેરે ક્રિયાક્ષણોના સૂક્ષ્મ વિશેષોના જ્ઞાન વિના પણ ભેદજ્ઞાન થતું જણાય છે. મીમાંસક–ત્યાં પણ વિશેષનું ગ્રહણ કલ્પવું જોઈએ, અન્યથા ભેદજ્ઞાન ઘટશે નહિ. નાયિક–જે એમ હોય તે ગગન આદિ શબ્દગત ગવર્ણોમાં પણ ભેદજ્ઞાનનું દર્શન થતું હે ઈ તે ગવર્નોન વિશેનું ગ્રહણ પણ કરે. મીમાંસક-ત્યાં પણ વિશેનું ગ્રહણ હોય છે જ, પરંતુ તે પાધિક હોય છે – જેમ સ્ફટિકમાં રક્તતાનું જ્ઞાન ઔપાધિક હોય છે તેમ. નિયયિક– દષ્ટાન્ત વિષમ છે. શુદ્ધ સ્ફટિકને દેખે હેઈ, તેમાં થતું રક્તતાનું જ્ઞાન લાખ આદિ ઉપાધિને નિમિત્તે હોઈ શકે. પરંતુ વર્ષે તે સદા ઉદાત્ત આદિ વિવાળા જ દેખાય છે, તે વિશેષથી રહિત તેઓ જ્ઞાત થતા જ નથી, એટલે વર્ણને ભેદ સ્વાભાવિક છે, [પાધિક નથી.] જેમ ઘટ, પટ આદિ વિષયવિશેષથી શન્ય જ્ઞાનેનું સંવેદન થતું ન હોઈ તે જ્ઞાન પ્રતિવિષય ભિન્ન છે તેમ ઉદાત્ત આદિ વિષેથી શુન્ય વર્ગોનું પણ સંવેદન થતું ન હેઈ, તે વણે પ્રતિવિશેષ ભિન્ન છે. 262. ननु बुद्धिरेकैव नित्या च विषयभेदोपाधिनिबन्धनस्तद्भेद इति । शान्तम्, स्वयमेव 'बुद्धिजन्म प्रत्यक्षम् ' [ जै० सू० १.१.५ ] इत्यभिधानात् । अस्माभिश्च बुद्धिनित्यताया उपरिष्टान्निराकरिष्यमाणत्वात् । विषयभेदाच्च तद्भेदाभिधाने विषयस्यापि कुत इदानी भेदः । बुद्धिभेदा दति चेद् इतरेतराश्रय प्रसङ्गः । तदिमाः स्वत एव भेदवत्यो बुद्धयः विषयाणामपि स्वतः भेदो भवति, स च बुद्धिभिर्ज्ञायते इत्यलमर्थान्तरगमनेन । यथा च शुक्लगुणस्य भास्वरधूसरादिभेदवतो नानात्वं तथा वर्णस्याप्युदात्तादिभेदवतः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy