________________
લક્ષણગત પદ્માનુ' પ્રત્યેાજન
प्रतीतिकारिणि प्रसङ्गो न निवर्तते इति तत्प्रतिक्षेपार्थमाप्तग्रहणम् । ऐतिह्ये `यथार्थप्रतीतिहेतावाप्तानुमानान्न प्रमाणान्तरत्वमिति । तस्माद्यथाश्रुतमेव सूत्रं शब्दलक्षणार्थं युक्तम् ।
3. વળી કાઈ ત્રીજો કહે છે- સામાન્યલક્ષણને અનુસરવાના દૈન્યનું અવલંબન ન લેતું અને પૂર્વ સૂત્રેામાં આવેલાં વિશેષપદને અધ્યાહત ન કરતું આપ્તાપદેશ શબ્દ [-પ્રમાણ] છે' એવું શબ્દપ્રમાણુનું લક્ષણ છે. અજનક શબ્દ, શબ્દાન્તરજનક શબ્દ, સ્મૃતિજનક શબ્દ, સંશયજનક શબ્દ વડે કંઈ ઉપદેશાતું નથી એ વ્યાખ્યાની અપેક્ષા રાખતું ‘ઉપદેશ’પટ્ટ લક્ષણમાં મૂકવાથી જ તે બધાની વ્યાવૃત્તિ થઈ જાય છે. પરતુ રસ્તે જનારમાં અયથા જ્ઞાન ઉત્પન્ન કરનારાં વચને રૂપ મિથ્યા ઉપદેશ શબ્દપ્રમાણુ બની જવાની આપત્તિ તા રહે છે જ, તેને દૂર કરવા ‘આપ્ત'પદ મૂકયુ છે. યથાર્થ જ્ઞાનના જનક ઐતિલમાં તા આપ્તનું અનુમાન થતુ ઇ ઐતિત્વ સ્વતંત્ર પ્રમાણ રહેતું નથી [પર ંતુ શબ્દપ્રમાણમાં જ તેનેા અન્તર્ભાવ થઇ જાય છે.] તૈયા, મૂત્રકારે જેવું લખ્યું છે તેવું જ સૂત્ર શબ્દપ્રમાણુના લક્ષણ માટે યોગ્ય છે.
4. મવત્વેનમ્ । નિયતે કૃતિ જોડર્થ: ? અમિયાનક્રિયા યિતે । ચમમિ धानक्रिया नाम ? प्रतीतिरिति चेच्चक्षुरादेरपि तत्करणत्वादुपदेशत्वप्रसङ्गः । स्वावगतिपूर्विका प्रतीतिरिति चेत्, धूमादेरपि उपदेशताप्रसङ्गः । स्वसादृश्येन प्रतीतिरिति चेद् बिम्बस्यापि पादाद्यनुमितावुपदेशत्वप्रसङ्गः, शब्दे च तदभावादनुपदेशत्वं स्यात् । शब्दावच्छिन्ना प्रतीतिरिति चेत् श्रोत्रस्य तज्जनकत्वादुपदेशत्वप्रसङ्गः, शब्दस्य च स्वावच्छेदेन प्रतीतिजनकत्वनिषेधादनुपदेशत्वं भवेत् । नापि शब्दकरणिका प्रतीतिः, अभिधानक्रियाविवक्षायां आकाशानुमाने वा तस्योपदेशत्वप्रसङ्गादित्यभिधानक्रियास्वरूपा निश्चयान्न तस्याः करणमुपदेशः ।
4. ભલે એમ હેા. ઉપદેશાય છે” એને શો અર્થ ? એને અર્થ છે ‘કથનક્રિયા કરવામાં આવે છે”. કથનક્રિયા એ શું છે? જો કહેા કે તે જ્ઞાન છે તા ચક્ષુ વગેરે ઉપદેશ બની જવાની આપત્તિ આવે, કારણ કે તે પણ જ્ઞાનના કરણ છે. [પ્રમા અર્થાત્ જ્ઞાન અને તેના પ્રમાણને એક નામ આપવામાં આવે છે. પ્રત્યક્ષજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે અને તેના પ્રમાણને પણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આ રીતે ઉપદેશ એ જ્ઞાન હૈાય તેા તેના પ્રમાણને પણ ઉપદેશ કહી શકાય. જ્ઞાનના પ્રમાણુ તરીકે ચક્ષુ વગેરે પણ પ્રસિદ્ધ છે; એટલે ઉપદેશ જ્ઞાન હોય તા જ્ઞાનના પ્રમાણુ તરીકે ચક્ષુ વગેરે પ્રસિદ્ધ હેાઇ, ચક્ષુ વગેરેને પણ ઉપદેશ ગણવા પડે.] [કરણનુ] પેાતાનું જ્ઞાન જે જ્ઞાનનું કારણ છે તે જ્ઞાન કથનક્રિયા છે એમ જો કહેા તા ધૂમ વગેરે પણ ઉપદેશ બનો જવાની આપત્તિ આવે. કરણના પોતાના (અન્ય વસ્તુ સાથેના) સાદૃશ્ય દ્વારા થતું જ્ઞાન તે કથનક્રિયા છે એમ જો કહે! તેા [જયારે બિંબનુ* પ્રતિબિંબ દેખાય ત્યારે તે પ્રતિબિંબ ઉપરથી દેવદત્તને પગ (બિંબ) છે વગેરે જે અમિતિજ્ઞાનેા થાય છે તે બધાંમાં પ્રતિબિંબ પેાતાના સશ બિંબનું જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org