________________
૧૪૪
શબ્દાભિવ્યક્તિ પક્ષની સમર્થક દલીલો
ગૃહીત થવાને પ્રાપ્યકારિતા નામને વિષયને જે ધર્મ છે તે પણ આપત્તિગ્રસ્ત બની જાય છે. બૌદ્ધોની આ માન્યતા ચાર્વાકની માન્યતાની જેમ પરીક્ષા ર્યા વિના જ ઉપેક્ષણીય નથી. 246. इति कार्यत्वपक्षेऽमूः श्रुतास्तार्किककल्पनाः ।
अथाभिव्यक्तिपक्षेऽस्य शृणु श्रोत्रियकल्पनाम् ॥ 246. श य मे पक्षनी तर म त य ४२सी पनामा तमे सांगणी. હવે શબ્દ વ્યગ્ય છે એ પક્ષની તરફેણમાં મીમાંસકેની કલ્પનાઓ સાંભળે.
247. विवक्षापूर्वकप्रयत्नप्रेर्यमाणस्तावद्वेगवत्तया क्रियावत्तया च कौष्ठ्या बहिनिस्सरति समीरण इति सुस्पष्टमेतत् । प्रत्यक्षनिकटपवनवादिनां पक्षे पवनसमये वक्तवदननिकटनिहितहस्तस्पर्शेनैव स उपलभ्यते । अनुमेयमारुतपक्षेऽपि तदानीमास्यसमीपसन्निधापिततूलककर्मणा सोऽनुमीयते ।
स गच्छन् सर्वतोदिक्कः स्तिमितानिलनोदनम् । करोति कर्णाकाशे च प्रयाति श्रुतियोग्यताम् ।। स च प्रयत्नत व्रत्वमन्दत्वेन तदात्मकः । शब्दे तथाविधज्ञप्तिहेतुतामवलम्बते ॥ स चैष गच्छन्नुदामवेगयोगाहितक्रियः । शरवद्वेगशान्त्यैव न दूरं गन्तुमर्हति ॥ स मूर्तः प्रसरन्मतेरपरैः प्रतिरुध्यते । कुड्यादिभिरितो नास्य श्रुतियवहितात्मनः ॥ स वेगगतियोगित्वादागच्छति यतो यतः । श्रोता ततस्ततः शब्दमायान्तमभिमन्यते ।। स तु शङ्खादिसंयोगप्रेर्यमाणः समीरणः । शब्दस्यावर्णरूपस्य भवति व्यक्तिकारणम् ॥ यद्वा यद्यप्यवर्णात्मा श्रोत्रग्राह्यो न विद्यते ।
तथाऽपि तत्र शब्दत्वं श्रवणेन ग्रहीष्यते ॥ 247. કંઈક કહેવાની ઈચ્છા થવાને કારણે કરાતા પ્રયતનથી પ્રેરાયેલે કાઠામાં રહેલો વાયુ વેગસહિત અને ગતિક્રિયા સહિત બહાર નીકળે છે એ અત્યંત સ્પષ્ટ છે. નિકટ રહેલો વાયુ પ્રત્યક્ષગ્રાહ્ય છે એમ માનનારાના પક્ષમાં વાયુ બહાર નીકળતું હોય ત્યારે વક્તાના મુખની નજીક રાખવામાં આવેલ હાથના સ્પર્શથી જ તે પ્રત્યક્ષ થાય છે. વાયુ અનુમેય છે એમ માનનારના પક્ષમાં તે વખતે વક્તાના મુખ નજીક મૂકવામાં આવેલ રૂના ફરફરાટથી વાયુ અનુમિત થાય છે. બધી દિશાઓમાં ફેલાતે તે વાયુ નિશ્ચલ વાયુને દૂર કરે છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org