________________
વૈશેષિકેને શરદોત્પત્તિપક્ષ
૧૪૧
હવે જે જે આકાશ આવરણાત્મક ભીંત વગેરે દ્રવ્યોના સંગથી રહિત છે તેને જ શબ્દત્પત્તિમાં સમાયિકારણ ઈચ્છતા હતા તે અહી આકાશમાત્ર કારણ નથી પરંતુ આકાશવિશેષ કારણ છે એ પુરવાર કરવા તમારે પ્રમાણ આપવું જોઈએ. 241. સુથારને ર તીàળ મન્દસ્થ ગનને થમ્ |
श्रूयते चान्तिकात्तीव्रः शब्दो मन्दस्तु दूरतः ॥ वीचीसन्तानतुल्यत्वमपि शब्देषु दुर्वचम् ।
मूर्तिमत्त्वक्रियायोगवेगादिरहितात्मसु ॥ 241. જે શબ્દ પિતાના જેવા શબ્દને ઉત્પન્ન કરતા હોય તો તીવ્ર શબ્દથી મન્દ શબ્દ કેમ ઉત્પન્ન થાય ? અને (એ તે આપણે અનુભવ છે કેનજીકથી શબ્દ તીવ્ર સંભળાય છે અને દુરથી શબ્દ મંદ સંભળાય છે. વળી, શબ્દનું જલતરંગની હાર સાથે દર્શાવવામાં આવેલું સામ્ય પણ દુર્વચ છે કારણ કે શબદોમાં મૂર્તિમત્વ, ક્રિયા, વેગ વગેરે નથી (જ્યારે જલતરંગમાં તે છે.)
[242. ચદ્રશુક્યતે “નાતીયનનઃ શ, ગુણવા, સ્રાવિત’ રૂતિ તમિसिद्धमसिद्धेन साध्यम् , गुणत्वस्यासिद्धत्वात् ।
न शब्दः पारतन्त्र्येण कदाचिदुपलभ्यते ।
द्रव्यस्थ इव रूपादिरतोऽस्य गुणता कुतः ॥ अपि च न शब्दान्तरारम्भकः शब्दो गुणत्वाद् रूपवत् । शब्दः शब्दं नारभते शब्दत्वाच्छोत्रशब्दवत् । न संयोगविभागौ शब्दस्य जनकौ, संयोगविभागत्वात , अन्यसंयोगविभागवद् इत्यादयः प्रतिहेतवोऽप्यत्र सुलभा इति यत्किञ्चिदेतत् ।
242 “સજાતીયને (અર્થાત્ શબ્દને) જનક શબ્દ છે, કારણ કે તે ગુણ છે, રૂપ આદિની જેમ’ એમ જે કહેવામાં આવ્યું છે તે અસિદ્ધ છે કારણ કે તે અસિદ્ધ હેતુ વડે પુરવાર કરવામાં આવ્યું છે, શબ્દનું ગુણત્વ જ અસિદ્ધ છે. જેમ રૂ૫ આદિ દ્રવ્યાશ્રિત ગૃહીત થાય છે તેમ શબ્દ દ્રવ્યાશ્રિત અર્થાત પરતંત્ર ગૃહીત થતો નથી. એટલે એ ગુણ કયાંથી હોય? વળી, “શબ્દ શબ્દાક્તરને જનક છે કારણ કે તે ગુણ છે, રૂપની જેમ—એ અનુમાન પણ ઠીક નથી કારણ કે પ્રતિપક્ષ અનુમાનથી તે બાધિત થાય છે-“શબ્દ શબ્દને જનક નથી કારણ કે તે શબ્દ છે, શ્રોત્રમાં જન્મેલા શબ્દની જેમ.”
તાલ આદિ સ્થાને સાથેના વાયુના સંયોગ-વિભાગ પણ શબ્દના જનક નથી, કાર કે તે સંગ-વિભાગ છે, અન્ય સંયોગ-વિભાગની જેમ–વગેરે પ્રતિપક્ષ હેતુઓ પણ અહીં સુલભ છે. એટલે તે મત તુચ્છ છે.
243. વિરંતુ વતે – શ્રોત્રવૃત્તિ રાહે છતિ, રાજેન વિલિ શુતિ तत्र श्रोत्रस्य व्यामिश्रत्वान्निकटदेशेनैव शब्देन तवृत्तिर्विक्रियते, न दूरदेशेनेत्यत्र को
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org