SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ १२७ શબ્દવ સામાન્ય દ્વારા પણ અર્થજ્ઞાન અસંભવ अनारब्धे च गोशब्दे गोशब्दत्वं क वर्तताम् । पटत्वं नाम सामान्यं न हि तन्तुषु वर्तते ॥ 213 નૈવાવિક–જેમ ધૂમવ્યક્તિઓ ભિન્ન ભિન્ન હોવા છતાં મત્વજ્ઞાનને અવલંબીને બાપ્તિસબંધનું ગ્રહણ વગેરે વ્યવહારનો નિર્વાહ થાય છે તેમ અહીં ગ–કાર વગેરે વર્ણ– વ્યક્તિ એ લિન ભિન્ન છે. છતાં સામાન્યને આધારે તેને (=અર્થજ્ઞાનન) નિર્વાહ કરાશે. મીમાંસક-એવું નથી. ત્યાં તે ધૂમવસામાન્ય ખરે જ અસ્તિત્વ ધરાવે છે જયારે અહીં અવસામાન્ય વ્યભિચારી છે. શિષ્યવસામાન્ય બધા વર્ણોમાં રહેતું હાઈ નિયતાથેની પ્રતિપત્તિને અભાવ થાય, તેથી શબ્દ–સામાન્યને વ્યભિચારી કહ્યું છે. અને ગોશબ્દ તે દુર્ઘટ છે. ભિન્ન, અસમકાલીન, અસંસૃષ્ટ અને વિનર વર્ગો વડે “ગે શબ્દાવયથી બનાવે કેવી રીતે શક્ય બને ? જે ગો શબ્દ [આ રીતે વર્ણ અવયવોમાંથી] ઉત્પન જ ન થતો હોય તે ગેશ ખત્વ રહે. ક્યાં ? તિ વર્ગોમાં ન રહે કારણ કે વણે અનિત્ય છે; વળ] પટવ નામનું સામાન્ય કંઇ તંતુઓમાં રહેતું નથી. 214. ननु मा भूद् गोशब्दत्वं सामान्यं, भिन्नाकारगकारादिव्यक्तिवृत्तिभिरेव गवादिजातिभिः कार्य पूर्वोक्तमुपपद्यते । एतदपि नास्ति, गत्वादिजातीनामनुपपत्तेः । भेदाभेदप्रत्ययप्रतिष्ठो हि व्यक्तिजातिप्रविभागव्यवहारः । इह चायमभेदप्रत्ययो वर्णैक्यनिबन्धन एव, न जातिकृतः । भेदप्रतिभासस्तु व्यञ्जकभेदाधीन इति कुतो जातिव्यक्तिन्यवहारः ? 214. નૈયિક – ભલે નેશત્વ સામાન્ય ન હ; ભિન્ન ભિન્ન આકારવાળી ગકાર વગેરે વ્યક્તિઓમાં રહેતી ગવ વગેરે જાતિઓ દ્વારા પૂર્વોક્ત કાર્ય ઘટે છે. મીમાંસક-આ જાતિઓ પણ નથી, કારણ કે ગત્વ વગેરે જાતિઓ ઘટતી નથી. ભેદજ્ઞાન અને અભેદજ્ઞાનને આધારે વ્યક્તિ અને જાતિને વિભાગ થાય છે. અને અહીં અભેદજ્ઞાન તે વણકયને કારણે છે, જતિને કારણે નથી, ભેદનું જ્ઞાન જે અહીં થાય છે તે તે વ્યંજકેના ભેદને અધીન છે. એટલે, જાતિ અને વ્યક્તિને વ્યવહાર [વની બાબતમાં] કયાંથી હોય ? (215. ગોવાઢિગતિનિરાકરોડશેષ પ્રકારઃ સમાન રૂતિ વેત, ન, વ્યક્ટ્રિभेदस्य सुस्पष्टसिद्धत्वेन व्यञ्जकाधुपाधिनिबन्धनत्वानुपपत्तेः । परस्परविभक्तस्वरूपतया हि शाबलेयबाहुलेयपिण्डा: प्रत्यक्षमुपलभ्यन्ते । स्थिते च व्यक्तिभेदे सर्वत्र गौरिति तदभेदप्रत्ययस्यानन्यविषयत्वादिष्यते एव गोत्वजातिः । इह पुनः - गकारव्यक्तयो भिन्नाः शाबलेयादिपिण्डवत् । क्व नाम भवता दृष्टा येनासां जातिमिच्छसि ? ॥ शिशौ पठति वृद्धे वा स्त्रीजने वा शुकेऽपि वा । वक्तृभेदं प्रपद्यन्ते न वर्णव्यक्तिभिन्नताम् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy