________________
અનિત્ય શબ્દોના સદશ્ય દ્વારા અર્થજ્ઞાન અસંભવ ૧૨૫ 210. ભવતુ વા વિનશ્વરસ્થાપિ શસ્ય રમેaધરહામ, તથાપિ તમિર નૃતसम्बन्धे शब्दे विनष्टे सति कथमनवगतसम्बन्धादभिनवादिदानीमन्यस्माच्छन्दादर्थप्रतिपत्तिः ।
अन्यस्मिन् ज्ञातसम्बन्धे यद्यन्यो वाचको भवेत् ।
वाचकाः सर्वशब्दाः स्युरेकस्मिन् ज्ञातसंगतौ ॥ न च वक्ता व्यवहरमाणः तदैव शब्दं चोच्चारयति सम्बन्धं करोति चैतं च व्युत्पादयति परं च व्यवहारयतीति । न हि युगपदिमाः क्रियाः भवितुमर्हन्ति, एवमનાતા
[210. શબદ વિનશ્વર હોય તે પણ તેને અર્થ સાથે સંબંધ ગૃહીત થાય છે એમ માની લઈએ. તેમ છતાં જેને સંબંધ ગૃહીત થયો હોય છે તે શબ્દ જયારે નાશ પામી જાય છે ત્યારે જે શબ્દને સંબંધ જ્ઞાત નથી તેવા બીજા નવા શબ્દમાંથી હવે અર્થનું જ્ઞાન કેવી રીતે થશે ? જે એક શબ્દ જ્ઞાતિસંબંધ હોવાને કારણે જે જ્ઞાતસંબંધ નથી એવો] બીજો શબ્દ વાચક બનતા હોય તે એક શબ્દ જ્ઞાતસંબંધ હોવાને કારણે બધા શબ્દો વાચક બની જાય. વળી, શબ્દનો પ્રયોગ કરતો વક્તા એક જ વખતે શબ્દ ઉચ્ચારે, સંબંધ સ્થાપે, અર્થ જણાવે અને શબ્દને ઠીક પ્રયોગ કરવાનું શિખવે એમ માનવું બરાબર નથી. આ બધી ક્રિયાઓ યુગપદ્ બને એ ઘટતું નથી, કારણ કે એવું આપણે જોયું નથી.
211. अथादौ सम्बन्धग्रहणे वृत्ते तस्मिन्विनष्टेऽपि गोशब्दे, तत्सदृशमभिनवकृतमपि शब्दमुपश्रुत्यार्थ प्रतिपत्स्यन्ते व्यवहार इत्युच्यते । तदपि न चतुरश्रम् , सादृश्यस्याग्रहणात् । न हि गोशब्द इवायमिति प्रतीतिदृष्टा, अपि तु गोशब्दः एवेति । न च भूयोऽवयवसामान्ययोगरूपं सादृश्यं वर्णानामनवयवानामुपपद्यते । अभिनवस्य शब्दस्य स्वयमर्थवत्ताऽनवधारणात् 'कथमयममुतः श्रोता प्रतिपद्यत' इति शङ्कमानो वक्ता कथं प्रयोगं कुर्यात् ?
(211. તૈયાયિક-પહેલા જેની બાબતમાં સંબંધનું ગ્રહણ થયું હતું તે ગોશબ્દ નાશ પામી ગયો હોવા છતાં તે બે શબ્દના જે બીજે ન કરાયેલો શબ્દ સાંભળીને, વ્યવહાર કરનારા અર્થને જાણે છે.
મીમાંસક–તે પણ બરાબર નથી, કારણ કે સાદસ્યનું જ્ઞાન જ થતું નથી. પેલા ગશબ્દના સદશ આ અગે શબ્દો છે એવી પ્રતીતિ થતી નથી પરંતુ “(આ) બે શબ્દ જ છે' એવી પ્રતીતિ થાય છે. ઘણુ બધા અવથોને બંનેમાં સમાનપણે વેગ હાવારૂપ સાદસ્થ નિરવયવ વર્ગોમાં ઘટતું નથી. અભિનવ શબ્દના અર્થને વક્તાને પિતાને જ નિશ્ચય ન હોવાને કારણે “શ્રોતા શબ્દમાંથી આ અર્થ કેવી રીતે જાણશે” એવી શંકા ધરાવતે તે વક્તા શબ્દ પ્રયોગ શા માટે કરે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org