________________
ઈશ્વર સવજ્ઞ છે.
૧૧૧
188. વળી જેવી રીતે નિયત વિષયને ગ્રહણુ કરનારી ચક્ષુ વગેરે ઇન્દ્રિયાની અપેક્ષાએ ઇન્દ્રિયાના પ્રેરક જીવ (=ક્ષેત્રન) સન છે તેવી રીતે સર્વ જીવેાનાં કર્મોને અનુરૂપ ફળ સાથે ખેડવા શક્તિમાન ઈશ્વર તેમ કરવાને અશક્ત વેવાની અપેક્ષાએ સર્વજ્ઞ છે. અને વ્યાસે કહ્યું છે કે “આ લેકમાં ‘ક્ષર' અને ‘અક્ષર’એ બે પુરુષા જ છે. સ` ભૂતાને ક્ષર (=નાશવંત) કહેવામાં આવે છે અને ફૂટસ્ટને અક્ષર (=અવિનાશી) કહેવામાં આવે છે. પરંતુ જે ત્રણેય લાકમાં પ્રવેશી ભરપેષગુ કરે છે તે ઉત્તમ પુરુષ તા [તે બંનેથી] જુદા છે, તેને અવ્યય પરમાત્મા કહેવામાં આવે છે.” આ અંને જ જણાવતા મંત્ર આ પ્રમાણે છે—સુંદર પાંખવાળા બે પક્ષીએ સદા સાથે રહેનારાં છે, સમાન પ્રસિદ્ધિ ધરાવનારાં છે અને એક જ વૃક્ષને આશ્રીને રહેનારાં છે. તેમાંનું એક સ્વાદુ પિપ્પલલ ખાય છે અને ખીજું તેને
ન ખાતાં માત્ર જોયા કરે છે.” તેથી ઈશ્વર સત્તુ છે.
189. પુંજ્ઞાનસર્વવિયં હિરાહિમવન્ધનમ્ ।
न च रागादिभिः स्पृष्टो भगवानिति सर्ववित् ॥ इष्टानिष्टार्थसंयोगप्रभवाः खलु देहिनाम् । रागादयः कथं ते स्युर्नित्यानन्दात्मके शिवे ॥ मिथ्याज्ञानमूलाश्च रागादयो दोषाः, ते कथं नित्यनिर्मलज्ञानवतीश्वरे भवेयुः ।
189, રાગ આદિ મળને કારણે સામાન્ય પુરુષા અસન છે. પરંતુ ભગવાન રાગ આદિ દાષાથી રહિત છે એટલે તે સત્તુ છે. દેહધારીએના રાત્ર આદિ ખરેખર તેા ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુઓના સંગને કારણે જન્મે છે, તેથી નિત્યાન દમય શિવમાં તા તે કયાંથી ઢાય ? રાગ આદિ દોષ મિથ્યાજ્ઞાનમૂલક છે, તેથી નિત્ય નિર્માળ જ્ઞાન ધરાવનાર ઈશ્વરમાં તે કયાંથી હાય ?
190 नित्यं तज्ज्ञानं कथमिति चेत् तस्मिन् क्षणमप्यज्ञातरि सति तदिच्छाप्रेर्यमाणकर्माधीननानाप्रकारव्यवहारविरामप्रसङ्गात् । प्रलयवेलायां तर्हि कुतस्तन्नित्यत्वकल्पना इति चेन्मैवम्, आप्रलयात्सिद्धे नित्यत्वे तदा विनाशकारणाभावादस्यात्मन इव तज्ज्ञानस्य नित्यत्वं सेत्स्यति । पुनश्च सर्गकाले तदुत्पत्तिकारणाभावादपि नित्यं तज्ज्ञानम् ।
190. તેનું જ્ઞાન નિત્ય ક્રમ ? સૃષ્ટિની સ્થિતિ દરમ્યાન] જો એક ક્ષણુ પશુ તે જ્ઞાનરહિત બની જાય તેા કર્માધીન વિવિધ પ્રકારના વ્યવહાર જ જગતમાં અટકી જાય કારણ કે કર્મો ઈશ્વરપ્રેરણાથી જ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે. પ્રલય દરમ્યાન તા પછી તેના નિત્યત્વની કલ્પના કેમ ધટે ? ના, એવુ નથી. પ્રલય સુધી તેનુ નિત્યત્વ સિદ્ધ થતાં પ્રલયકાળે તેના નાશનુ કાઈ કારણ ન હેાઈ, એ આત્માની જેમ એ આત્માના જ્ઞાનનું પશુ નિત્ય પુરવાર થશે જ. સ`કાળે તે ી ઉત્પત્તિનું કાઈ કારણ ન હેાઈ [તેના ઉત્પાદ થતા નથી એટલે] તે જ્ઞાન નિત્ય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org