________________
૧૦૮ સેશ્વર સાંખ્યકારનું ઈશ્વરસાધક અનુમાન लब्धमिति । अत एवानुमानविरोधस्येष्टविघातकृतश्च न कश्चिदिहावसरः । प्रयोजके हेतौ प्रयुक्त तथाविधपांसुप्रक्षेपप्रयोगानवकाशात् । तस्मात्परोदीरिताशेषदोषविकलकार्यानुमान महिम्ना नूनमीश्वरः कल्पनीयः । सकललोकसाक्षिकमनुमानप्रामाण्यमपेक्षणीयम् । अनुमानप्रामाण्यरक्षणे च कृत एव परिकरबन्धः प्रागिति सिद्ध एवेश्वरः ।
183. તે કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસ પણ નથી, કારણ કે પ્રત્યક્ષ કે આગમ બાધક જણાતા નથી, ઊલટું આગમ તે એનું અનુમાહક (= સમર્થક) છે એ હકીક્ત હમણું અમે ઉદાહરણથી દર્શાવીશું.
આ હેતુ સત્રતિપક્ષ હેત્વાભાસ પણ નથી, કારણ કે સંશયના બીજરૂપ વિશેષાપ્રહણ વગેરેને અહીં હેતુ તરીકે સ્વીકારેલ નથી.
પરમાણુનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલ હેતુ મૂર્તવની જેમ આ હેતુ અપ્રાજક પણ નથી. [પરમાણુનું અનિત્યત્વ પુરવાર કરવા આપવામાં આવેલે ભૂત તત્વ હેતુ અપ્રોજક છે] કારણ કે મૂવને અનિત્યત્વ સાથે અવિનાભાવસંબંધ નથી. પરંતુ અહીં કાર્ય ત્વને સક કત્વ સાથે અવિનાભાવસંબંધ બધે જણાય છે. તેથી જ અનુમાનવિરોધને કે ઇષ્ટવિઘાતકૃત્ને અહીં કેઈ અવકાશ જ નથી, કારણ કે પ્રયોજક હેતુને પ્રયોગ કરવામાં આવતાં તે પ્રકારની ધૂળ ઉડાડવાને કઈ અવકાશ જ રહેતો નથી. નિષ્કર્ષ એ કે અન્ય ચિંતકેએ (= મીમાંસકોએ અને બૌદ્ધોએ) દર્શાવેલ બધા દોષોથી રહિત કાર્યાનુમાનના પ્રભાવે (= બળે) કર્તા ઈશ્વરની કલ્પના કરવી જોઈએ.
જગતમાં બધાં અનુમાનનું પ્રામાણ્ય સ્વીકારતા હોઈ આપણે પણ સ્વીકારવું જોઈએ. અનુમાનને પ્રામાણ્યની રક્ષા કાજે અમે પહેલેથી કટિબદ્ધ છીએ જ. આમ અમે [અનુમાન દ્વાર] ઈશ્વરને સિદ્ધ કર્યો.
184. अन्यदपि तदनुमानमन्यैरुक्तम्-महाभूतादि व्यक्तं चेतनाधिष्ठितं सत् सुखदुःखे जनयति, रूपादिमत्त्वात् तूर्यादिवत्, तथा पृथिव्यादोनि भूतानि चेतनाधिष्ठितानि सन्ति धारणादिक्रियां कुर्वन्ति, युग्यादिवदिति । अत्रापि दोषाः पूर्ववदेव परिहर्तव्याः ।
184. બીજાઓએ (= સેશ્વર સાંખ્યકારોએ) તે અનુમાનને બીજી રીતે કહ્યું છે“ચેતનથી અધિઠિત (= પ્રેરિત) હેઈ મહાભૂત વગેરે વ્યક્ત (= વ્યક્ત પ્રકૃતિ) સુખ-દુઃખ જન્માવે છે, કારણ કે તેઓ તુરી વગેરેની જેમ રૂપાદિમત છે. તેવી જ રીતે, ચેતનથી અધિષ્ઠિત (= પ્રેરિત) હેઈ પૃથવી વગેરે ભૂત રથ વગેરેની જેમ ધારણ વગેરે ક્રિયાઓ કરે છે. અહીં પણ પહેલાંની જેમ દેને પરિહાર કરવો જોઈએ.
185. ચપુનરવાર “નામ સિદ્ધ વા વિશેષાવતિઃ ચુત કૃતિ તત્ર केचिदागमाद्विशेषप्रतिपत्तिमाहुः
विश्वतश्चक्षुरुत विश्वतोमुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org