________________
સન્નિવેશહેતુપરીક્ષા
૧૦૫ 179. ननु वस्तुस्थित्या पर्वतादयोऽपि विपक्षा एव, त्वया तु तेषां पक्ष इति नाम कृतं, न च त्वदिच्छया वस्तुस्थितिर्विपरिवर्तते । नन्वेवं शब्दाधुपलब्धयोऽपि वस्तुस्थित्या विपक्षा एव, तासामपि पक्ष इति नामकरणमेव स्यात् । न, तासां करणाभावनिश्चयानुत्पादान्न विपक्षत्वम् । पर्वतादावपि कञभावनिश्चयानुत्पादान्न विपक्षत्वम् । तेषु कर्ता नोपलभ्यते इति चेत्, शब्दाधुपलब्धिकरणमपि नोपलभ्यते एव । करणमदृश्यमानत्वादेव नोपलभ्यते न नास्तित्वादिति चेत, कर्ताऽप्यदृश्यत्वादेव नोपलभ्यते न नास्तित्वात् ।
179. મીમાંસક –વસ્તુસ્થિતિ તે એ છે કે પર્વત વગેરે પણ વિપક્ષ જ છે, તમે તેમને પક્ષ એ નામ આપ્યું છે, અને તમારી ઈચ્છા મુજબ વસ્તુસ્થિતિ બદલાઈ જતી નથી.
નાયિક-એમ હોય તે વસ્તુતઃ શબ્દ આદિનાં જ્ઞાને વિપક્ષે જ છે, તમે તેમને પક્ષ એવું કેવળ નામ આપ્યું છે એવું થશે.
મીમાંસક-ના, એમ નથી કારણ કે તેમની બાબતમાં કરણનો અભાવ છે એવો નિશ્ચય જન્મત ન હોવાથી તેઓ વિપક્ષ નથી.
નૈયાયિક-એમ તે પર્વત વગેરેની બાબતમાં કર્તાને અભાવ છે એ નિશ્ચય જન્મતો ન હોવાથી તેઓ પણ વિપક્ષ નથી.
મીમાંસક-પર્વત વગેરેની બાબતમાં તે તેમના કર્તાનું પ્રહણ થતું નથી [એટલે કર્તાના અભાવને નિશ્ચય છે જ.]
નિયમિક-શબ્દ વગેરેનાં જ્ઞાનની બાબતમાં પણ તેમના કરણનું ગ્રહણ થતું નથી [એટલે કરણના અભાવને નિશ્ચય પણ છે જ.]
મીમાંસક-કરણ અદશ્ય હેઈ તેનું ગ્રહણ થતું નથી, અને નહિ કે તેનું અસ્તિત્વ નથી માટે. તિથી કરણના અભાવને નિશ્ચય નથી ] - યાયિક-કર્તા પણ અદશ્ય હોવાને કારણે ગ્રહીત થતો નથી અને નહિ કે તે છે નહિ એ કારણે.
180. મનુમાનાર્ જરામુપરુખ્યતે તથતિરેખ કિયાડનુપરિતિ , ક્રર્તાऽप्यनुमानादुपलप्स्यते कर्तारमन्तरेण कार्यानुपपत्तेः ।।
तेनानुमानगम्यत्वान्न कर्तुर्नास्तिताग्रहः । तदभावाद्विपक्षत्वं क्षित्यादेरपि दुर्भणम् ।। लिङ्गापूर्वं तु सन्देहो दहनेऽपि न वार्यते ।
तथा सति प्रपद्येत धूमोऽप्यननुमानताम् ॥ ન્યા. મ. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org