________________
ઈશ્વર સર્જનમાં કર્મી પર આધાર રાખે છે ?
૯૩
અસહ્ય દુ:ખદાહથી પીડાતા મ્નવાળાને દેખીને ઉપજે છે, અને નહિ કે મુક્ત આત્મા જેવા સવથા દુ:ખરહિત જીવાને દેખીને, વળી, જો કરુણ મૃતથી સી'ચાયેલ હૃદયવાળા હેાવાને લીધે તે જગતનું સર્જન કરતા હાય તા પછી દુર્વાર દુ:ખથી ખીચાખીચ ભરેલ દારુણુ જગતનું સર્જ્યન તે શા સારું કરે છે? જો કહેા કે કેવળ સુખાપભાગયેાગ્ય જગતનું` સજ્જન કેમ કરવુ એ તે જાણતા નથી તેા તેમ કહેવુ* ઉચિત નથી; અથવા એવું જગત તે સર્જે છે પણ પછી લાંખા સમય એવું તે રહેતું નથી એમ કહેા તા એ પણ બરાબર નથી. જેના વાતન્ત્યને કાઈ સીમા નથી અને બધા પદાર્થાની સ્થિતિ (=દશા) જેની ઇચ્છા મુજબ થાય છે એવા પરમેશ્વરને શુ અસાધ્યુ હાય ?
156. नानात्मगत शुभाशुभकर्म कलापापेक्षः स्रष्टा प्रजापतिरिति चेत् ; कर्माण्येव हि तर्हि सृजन्तु जगन्ति किं प्रजापतिना ? अथाचेतनानां चेतनानधिष्ठितानां स्रष्टृघटमानमिति तेषामधिष्ठाता चेतनः कल्प्यते इति चेत्, न, तदाश्रयाणामात्मनामेव चेतनत्वात् तवाधिष्ठातारो भविष्यन्ति, किमधिष्ठात्रन्तरेणेश्वरेण : तस्यापि तादृशा परकीयकर्मान्तरापेक्षा सङ्कोचितस्वातन्त्र्येण किमैश्वर्येण कार्यम्, राज्यमिव मन्त्रिपरवश मैश्वर्यं कोपयुज्यते तादृक् यत्राप• निरपेक्षं रुच्यैव न रच्यतेऽभिमतम् ? अन्येनाप्युक्तम्— किमोश्वरतयेश्वरो यदि न वर्तते स्वेच्छया ।
न हि प्रभवतां क्रियाविधिषु हेतुरन्विष्यते ।। इति ।
156. નૈયાત્મિક- જુદા જુદા આત્માના શુભ અને અશુભ કર્મોની અપેક્ષા રાખીને ઈશ્વર જગત સજે છે.
શંકા—તા પછી કમે! જ જગતનુ પુજન કરે, ઇશ્વરની શી જરૂર છે ? નૈયાયિક—ચેતનથી પ્રેરિત અચેતનમાં (=ર્મામાં) સનનુ સામર્થ્ય ઘટે છે એટલે તેનના પ્રે ક એક ચેતન (=ઇ) કલ્પવામાં આવે છે,
શંકા——ના, કર્માના આશ્રયરૂપ જીવાત્મા ચેતન હેાઈ તે જ કર્મોના પ્રેરક બનશે, ખીન્ન અધિષ્ઠાતા ઇશ્વરને માનવાની શી જરૂર છે? બીજાનાં કર્મોની અપેક્ષા રાખવાને કારણે મર્યાદિત થઈ ગયેલ આવા સાતગરૂપ અશ્ચનું શું પ્રયેાજન ? કેવળ મંત્રીના ઉપર જ આધાર રાખતું હેાય એવુ રાખવુ. અશ્વ શા કામનુ' ? જ્યાં રાજા ખીન્ન ઉપર આધાર રાખ્યા વિના પે.તાની માજી પ્રમાણે પાતા અભિમત કઈ કરી શકતા ન હોય? એટલે જ ખીજાએ કહ્યુ` છે કે જો ઇશ્વર પેાતાની ઇચ્છા પ્રમાણે ન વતી` શકતા હામ તા એવા ઈશ્વરના અશ્વ ને શું કરવાનું ? કારણ કે જે પ્રભુએ છે તેએ તા પાતે જે કઇ જે રીતે કરવુ હાય છે તેને (યોગ્ય ઠરાવવા) રુતુએ ખાળતા નથી. [તેઓ તા પેાતાને જે ઇચ્છા થાય તે ઇચ્છા પ્રમાણે જ કરે છે. અર્થાત્ તેમની ઈચ્છા યેાગ્ય જ હાય છે.]
',
157. अथ क्रीडार्था जगत्सर्गे भगवतः प्रवृत्तिः, इदृशा च शुभाशुभरूपेण जगता सृष्टेन क्रीडति परमेश्वर इत्युच्यते तर्हि क्रीडासाध्यसुखरहितत्वेन सृष्टेः पूर्वमवाप्तसकलानन्दत्वं नाम तस्य रूपमवहीयते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org