________________
શબ્દનું પ્રામાણ્ય -અપ્રામાણ્ય વક્તાના ગુણદોષ પર આધારિત ૮૭
સ્વરૂપ છે. આ છે દીપથી શબ્દને ભેદ–આ (શબ્દ) સંબંધજ્ઞાનની અપેક્ષા રાખતો પ્રમાને ઉત્પન્ન કરે છે જયારે દીપ સંબંધજ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના પ્રમાને ઉપન્ન કરે છે. ___145. तस्याः शब्दजनितायाः प्रमितेयथार्थतरत्वं पुरुषदर्शनाधीनम् , सम्यग्दर्शिनि शुचौ पुरुपे सति सत्यार्था सा भवति प्रतीतिः, इतरथा तु तद्विपरीतेति । तत्र यथा नैसर्गिकमर्थसंस्पर्शित्वं शब्दस्य रूपमिति समर्थितम् , एवमस्य स्वाभाविकं सत्यार्थत्वमपि न रूपम् । एवमभ्युपगम्यमाने विप्रलम्भकवचसि विसंवाददर्शनं न भवेत् । तस्मात् पुरुषगुणदोषाधीनावेव शाब्दे प्रत्यये संवादविसंवादौ ।
145. શબ્દજનિત જ્ઞાનનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય વક્તા પુરુષના દર્શન ઉપર આધાર રાખે છે–સમ્યક્દશી, શુચિ (કલેશરહિત) પુરુષ જ્યારે વક્તા હોય ત્યારે श६४-५ ते ज्ञान यथार्थ (सत्या) हेय छ, मन्मथा अयथार्थ (= मसत्यार्थ). नेम શબ્દનું અર્થસંપર્શવ રૂપ સ્વાભાવિક છે તેમ તેનું સત્યાર્થત્વ (= યથાર્થ ત્વ) રૂપ
સ્વાભાવિક નથી. જે યથાર્થ તત્વ રૂપને સ્વાભાવિક માનવામાં આવે તો વંચક પુરુષના વચનમાં વિસંવાદ ન જણાય. નિષ્કર્ષ એ કે શાબ્દ જ્ઞાનમાં (= શબ્દજન્ય જ્ઞાનમાં સંવાદ અને વિસંવાદ અનુક્રમે વક્તા પુરુષના ગુણ અને દેશને અધીન છે.
146. न चन्द्रियादाविव तत्र दुर्भणा गुणाः । रागादयो दोषाः करुणादयो गुणाः पुरुषाणामतिप्रद्धिा एव । पुरुषगुणा एव शब्दस्य गुणाः, न स्वशरीरसंस्थाः चक्षुरादेरिवेति । तत्र यदि पुरुषगुणानां प्रामाण्य कारणता नेष्यते दोषाणामपि विप्लवहे तुता माभूत् । यत्तु दोषप्रशमन चरिताथा एव पुरुषगुणा:, प्रामाण्यहेतवस्तु न भवन्तीत्यत्र शपथशरणा एवं श्रोत्रियाः । न च वाधानुत्पत्तिमात्रेण वैदिक्याः प्रतीतेः प्रामाण्यं भवितुमर्हति 'प:मलाक्षीलक्षमभिरमयेद् विद्याधरपदकामः' इत्यादावपि प्रामाण्यप्रसङ्गात् । उक्तं च केनचित्--
यथा हि स्वप्नदृष्टोऽर्थः कश्चिद् द्वोपान्तरादिषु । असंभवद्विसंवादः श्रद्धातुं नैव शक्यते ॥ तथा चोदनयाऽप्यर्थं बोध्यमानमतीन्द्रियम् ।
असंभवद्विसंवादं न श्रद्दधति केचन ।। इति 146. જેમ ઈદ્રિય વગેરેના ગુણે કહેવા મુશ્કેલ છે તેમ પુરુષના ગુણો કહેવા શ્કેલ નથી પુરુષના રાગ વગેરે દેશે અને કરુણુ વગેરે ગુણો ખૂબ પ્રસિદ્ધ છે જ. પુરુષના ગુણે એ જ શબ્દના ગુણો છે; જેમ ચક્ષુ વગેરેના ગુણ ચક્ષુ વગેરેમાં જ રહે છે તેમ શબ્દના ગુણો શબ્દમાં જ રહેતા નથી. જો તમે મીમાંસકે પુરુષના ગુણોને શબ્દના પ્રામાણ્યનું કારણ ન ઈચ્છતા હે, તે [તમારા માટ] પુરુષના દે પણ શબ્દના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org