________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઉપસર્ગ,કાળધર્મ, સૌધર્મ દેવલોકે અરૂણપ્રભે, વૈમાને ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ૩ कासीए सुरादेवो, धन्ना भज्जा य गोउला छञ्च । कण यठारसक कोडी, गहिअवओ सावओ जाओ ॥५॥ | ભાવાર્થ : વાણારસી નગરીમાં સુરદેવ શ્રાવક હો, ધન્યા તેને
સ્ત્રી હતી, આઠ ક્રોડ નિધાને, આઠ ક્રોડ વ્યાજે, આઠ ક્રોડ વ્યાપાર કુલ ચોવીશ ક્રોડ તેને સોનામહોરો હતી. કોઈ પુસ્તકમાં અઢાર ક્રોડ સોનામહોરો લખેલ છે. દરેકમાં દસ દસ હજાર ગાયો એવા છે ગોકુલો તેને હતા. ભગવાન મહાવીર મહારાજા પધાર્યા. વદંને જવું, ધર્મોપદેશ શ્રવણ, બોધ થયો. શ્રાવકના બાર વ્રતો ગ્રહણ કર્યા, શ્રાવકની અગ્યાર પંડિમાનું વહન કર્યું, દેવતાનો ઉપસર્ગ કાળધર્મ પામી સૌધર્મ દેવલોકે અરૂણકાંત માને ચાર પ૯ યોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ૪
आलमिआणयरिए, नामेण चुल्लासयगओ सढो । बहुलानामेण पिया, रिद्धिसे कामदेवसमा ॥६॥
ભાવાર્થ : આલંભિકા નગરીમાં ચૂલ્લશતક ગાથપતિ હતો, તેને બહુલા નામની સ્ત્રી હતી, છે ક્રોડ નિધાને, છ ક્રોડ વ્યા, છ ક્રોડ વ્યાપારે એવી રીતે તેને અઢાર ક્રોડ સોનામહોરો હતી, દરેક ગોકુલમાં દસ દસ હજાર ગાયો એવા છે ગોકુલો હતા. ભગવાન મહાવીર મહારાજા પધાર્યા, વંદને જવું. ધર્મોપદેશ શ્રવણ, બોધ થયો, શ્રાવકના બારવ્રતો ગ્રહણ કર્યા, અગ્યાર પડિમાનું વહન, દેવતાનો ઉપસર્ગ, અણસણ કર્યું કાળધર્મ પામી સૌધર્મદેવલોકે અરૂણશિષ્ટ વિમાને ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. પ.
कंपिलपट्टणंमि, सड्डो नामेण कुंडकोलिअओ । पुस्सा पुण तस्स पिया, रिद्धिसेकामदेवसमा ॥७॥ ભાવાર્થ : કાંપિલ્યપુરે કુંડકોલિક ગાથાપતિ હતો, પુષ્યા નામની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org