SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૐ નમો વીતરાગાય પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદક,શ્રી મૂલચંદજી (મૂક્તિવિજયજી) ગણિગુરૂભ્યો નમ : ( વિવિધ વિષય વિચારમાળા (ભાગ આઠમો) ) ઉપદેશ પહેલો) પંચપરમેષ્ઠિ મહારાજાના ૧૦૮ ગુણો अहेन्तो भगवंत इन्द्रमहिताः सिद्धाश्व सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तसुपाठकामुनिवरा रत्नत्रयाराधकाः, पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥१॥ ભાવાર્થ- ઈંદ્રોએ પૂજિત, અરિહંત ભગવંત મહારાજ, સિદ્ધગતિમાં રહેલા સિદ્ધ ભગવાન, જૈનશાસનની ઉન્નતિ કરનારા આચાર્ય મહારાજા, પૂજ્ય અને સિદ્ધાંતને ભણાવનારા ઉપાધ્યાય મહારાજ, રત્નત્રયીના આરાધક મુનીમહારાજા-આ પાંચે પરમેષ્ઠિ મહારાજના એકસોને આઠ ગુણો નીચે મુજબ છે. (અરિહંત મહારાજના બાર ગણો) अशोकवृक्षः सुरपुष्पवृष्टिः, दीव्यध्वनिश्चामरमासनं च,। भामंडळं दुंदुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥१॥ ભાવાર્થ- અશોક વૃક્ષ ૧, દેવોએ કરેલી પુષ્પોની વૃષ્ટી ૨,દિવ્યધ્વનિ ૩, ચામર ૪, સિંહાસન ૫, ભામંડલ ૬, દેવદુંદુભી ૭, ૧) ભાગ - ભાગ-૮ કમરા Jain Education in H D For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy