________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
બૃહમ્ભ પ્રથમ ખંડે એક ગચ્છમાં જઘન્યથી ત્રણ જણા હોય, તેના ઉપરાંત ચાર પાંચ આદિ હોય તે મધ્યમ ગચ્છ અને ઉત્કૃષ્ટથી બત્રીસ હજાર આદિ હોય તે આદિનાથના ઋષભસેન ગણધરને બત્રીસ હજાર સાધુનું પરિમાણ હતું
સાધુ સંયમ વિરુદ્ધ દ્રવ્ય વર્જ. પાલશાર્ક, લટ્ટાશાક, શુભ શાલનકે, મહારાષ્ટ્રદૌ કથિત, તથા મુદૃગાદિક કઠોળ મિશ્રિત આમ ગોરસાદિક માંસ,મધુ,માખણ, વિરૂધ્ધ ભક્ષ દ્રવ્ય આ સર્વેનો ત્યાગ કરે.
કુત્રિકા પણ પૂર્વભવની પ્રીતિવાળા દેવ,પુન્યશાળી પ્રાણીઓને જે ઈચ્છિત પદાર્થો માગે છે તે આપે છે. તે સ્થળો ઉજ્જયિની રાજગૃહીમાં હતા. બૃહત્કલ્પવૃર્તી દ્વિતીયખંડે
સાધુ ગૃહસ્થો પાસેથી છિન્ન-છેદેલ વસ્ત્ર લે.
ચોમાસુ રહેલા સાધુને તે ગામમાંથી ચોમાસુ પૂર્ણ થયા બાદ બે માસે નવું વસ્ત્ર લેવું કહ્યું, કારણ કે તે કાળના મધ્યે કોઈપણ લઈ શકે. બૃહત્કલ્પદ્વિતીયખંડે
જે ગ્લાનની ભક્તિ કરે તે વીતરાગની આજ્ઞાના આરાધક ભગવાનની ભક્તિના પેઠે કહેવાય બૃહત્કલ્પપ્રથમખંડે
આચાર્યાદિકને વિહાર કરતી વખતે મુહૂર્ત જોવાનું કહેલ છે. તથા ગણિવિજ્જાપયેત્રમાં પણ એમજ કહેલ છે. ઈતિ બૃહત્કલ્પવૃત્તો દ્વિતીયખંડે
- જિનકલ્પી સાધુઓ તે ભવમાં મુક્તિ જતા નથી, કારણ કે આગમમાં તેમને કેવલજ્ઞાન થવાનો નિષેધ કહેલ છે. બ્રહત્કલ્પવૃતૈ
બૃહ૫ પ્રથમ ઉદ્દેશે સાધુને ચિત્રેલા ઉપાશ્રયમાં રહેવાય નહિ.
૪૫)
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org