________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આદિ ધર્મઢષી રાજા થઈ ગયા તેવા જાણવા એવો જ ખુલાસો વસુદેવ હિડીમાં પણ છે.
સાધુને ગૃહસ્થને ઘરે બેસવાની મનાઈ છે. સાઠ વર્ષ ઉપરની વયવાળા, સર્વથા વૃદ્ધ, જીર્ણ શરીરવાળા શંકાને હણનાર, સર્વથા સ્થિર ચિત્તવાળા, તાપવડે શરીરને શોષનાર સંવિગ્ન જીવ કારણે બેસી શકે; બીજા નહિ.
સાધુ પોતાના ઉપકરણાદિક માણસો પાસે ઉપડાવે તો દોષ લાગે, પ્રાયશ્ચિત આવે. નિશીથ સૂત્ર
ઉદ્દેશીને કરેલ આહાર પણ પોસાતી લઈ શકે, સ્ત્રી જિનકલ્પી ન હોય નિશીથચૂર્ણો
વિકલ્પી સાધુને જઘન્યથી ચૌદ ઉપકરણ રાખવાનું કહ્યું છે. બાળ, તપસ્વી, ગ્લાન એ ઠંડીને સહન કરી શકે નહિ તો સંયમના રક્ષણને માટે બે ત્રણ અગર અધિક ઉપકરણ રાખી શકાય છે.
નિશીથચૂર્ણ ચૌદમે ઉશે. પ્રાવરણનો અર્થ ઉત્તરીય વસ્ત્ર કહ્યો છે. અહીં વસ્ત્ર મૂકવાથી શ્રાવકને મુખવલ્ગીકાનું ગ્રહણ કરવું એમ સૂચવે છે.
અપવાદથી શ્રાવક અગર મિથ્યાત્વીને દીક્ષા લેવાની ભાવના હોય તો દશવૈકાલિક ચાર અધ્યયન ગૃહસ્થને ભણી શકાય છે;સિવાય નહિ. નિશીથ ચૂર્ણો
સૂર્યોદય પહેલા, મધ્યાન્હ , સાયંકાળે, રાત્રિમÀ(અર્ધરાત્રે) સ્વાધ્યાય ન કરવો. નિશીથચૂ | મુનિએ ગુરૂને વંદન કરી, અમુક કારણથી અમુક વિગય લેવાની હું ઈચ્છા કરું છું વિગેરે કહી ગુરૂ કહે તે પ્રમાણે વિધિપૂર્વક વિગય લેવી. નિશીથચૂર્ણ જે અકાર્ય કરવું તે દુષ્કર નથી, પણ તેનું પ્રાયશ્ચિત લેવું દુષ્કર
૪૩)
૪3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org