________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ યાવતું મનુષ્યો યાવતુ ભદ્રિક વિનીત છે , તેથી અને દેવકુફ તથા ઉત્તરકુરૂ ના મનુષ્યો ની પ્રકૃતિ ભદ્રિક તથા વિનીત છે તેથી જંબુદ્વિપને લવણસમૂદ્ર બોળી દેતો નથી - જીવાભિગમે
ચોમાસાના સંવત્સરીના દિવસો તથા જિનજન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન વિગેરે પર્વોમાં દેવતાઓ મહાહર્ષને ધારણ કરી અષ્ટાબ્લિકા મહામહિમાદીકને કરતા વિચારે છે. જીવાભિગમે
સૌધર્મ ઈશાન દેવલોકને વિષે ઉત્પન્ન થયેલા દેવોના શરીર બે પ્રકારના કહ્યા છેઃ ૧ ભવધારણીય, અને ઉત્તરવૈક્રિય.
૧. ભવધારણીય શરીર આભરણ વસ્ત્રરહિત પ્રકૃતિ સ્થિતિ સુશોભિત હોય છે. ૨. ઉત્તરવૈક્રિય આહારાદિક વડે કરી વક્ષ:સ્થળ ને શોભાવનારા દેખવા લાયક દરેકદિશાને શોભાવનારા હોય છે. જીવાભિગમસૂત્રે
ગર્ભમાં રહેલો જીવ અશુભ ભાવે મરે તો ત્રીજી નરક પૃથ્વી સુધી જાય છે, પણ તેથી વધારે નરકે ન જાય અને શુભ ભાવે મરે તો આઠમા દેવલોક જાય.
પ્રજ્ઞાપના વૃત્તો તૃતીય અNબહુવાખ્ય પદે માનસ સરોવર ઉત્તર દિશાને વિષે સંખ્યય યોજનેષુ દ્વીપસુ મધ્ય કોઈક દ્વીપે આયામવિષ્કભપાવડે કરી સંખ્યય યોજન કોટાકોટી પ્રમાણવાળું માનસ સરોવર છે.
દેવો તથા નારકોની યોનિ અચિત્ત છે. પન્નવણા નવમે પદે. તથા સંગ્રહણી વૃત્તો.
મનુષ્યના ૧૮૦૦ ભાંગા કહેલા છે. પન્નવણા સૂત્ર છટ્ટે પદે પુદ્ગલની ગતિ બે પ્રકારે કહેલી છે. ૧ પાણી ઉપર સ્પર્શ કરીને -તરીને ચાલે તે તરી . આકાશમાં સ્પર્શ કરીને ચાલે તે પક્ષી. પન્નવણા સૂત્ર છ પદે
ન ૩૪ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org