________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ (૧૪) સૂક્ષ્મ અને સંમૂર્ચ્છિમમાં ન જાય. (૧૫) જ્ઞાત થયા પછી ના કરે.
(૧૬) અનુત્તર સિવાય. નૈવેયક, વૈમાનિક વિ માંથી (૧૭) ચોરાચી લાખ પૂર્વ.
(૧૮)
(૧૯) ચોવીશ મુહુર્તનો
(૨૫) પ્રતમ દેવલોકે ૧ પડ્યોપમથી ૨ સાગરોપમ સુધી (૨૬) સાતે નરકે જાય (૨૭) સયિત્ત, સોદારિક છે.
(૨૮) ઉત્તરાસંગ નાંખીને પ્રવેશ કરે.
પુછવાના પ્રશ્નો
૧.સમવાયાંગ- મલ્લિનાથ મહારાજના ૫૦૦૦ સાધુ મનઃપર્યવજ્ઞાનિ કહ્યા છે, અને જ્ઞાતાસૂત્રમાં ૮૦૦ કહેલા છે, તેનું કેમ ? ૨. સમવાયાંગમા મલ્લિનાથ મહારાજના ૫૯૦૦ સાધુ અવધિજ્ઞાની કહેલા છે, તેનું કેમ ? જ્ઞાતાસૂત્રમાં ૨૦૦૦ કહેલા છે, તેનું કેમ ? ૩. જ્ઞાતાસૂત્રમાં-પાંચમા અધ્યયને,કૃષ્ણ મહારાજાને ૩૨૦૦૦ સ્ત્રિઓ કહેલી છે,અને અંતગડ દશાસૂત્રમાં પ્રથમ અધ્યયને ૧૬૦૦૦ કહી છે, તેનું કેમ ?
૪. રાયપસેણી સૂત્રમાં કેશીકુમારને ચા૨ જ્ઞાન કહ્યા છે, અને ઉત્તરાધ્યયને ૩૨મેં અધ્યયને અવધિજ્ઞાન કહ્યું છે, તેનું કેમ ?
૫. ભગવતી પ્રથમ શતકે, બીજે ઉદેશે, વિરાધક સંયમી,જઘન્યથી ભવનપતિમાં જાય,અને ઉત્કૃષ્ટતાથી સૌધર્મે જાય, તેમ કહ્યું છે, અને જ્ઞાતા સૂત્રમાં, ૧૬ માં અધ્યયને, સુકમાલિકા વિરાધક સંયમી, ઈશાન દેવલોક ગઈ, તેનું કેમ ?
૬. ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે, તાપસ ઉત્કૃષ્ટતાથી જ્યોતિષી લગે જાય છે, અને ભગવતી સૂત્રમાં તામલી તાપસ ઈશાન ઈંદ્ર થયો કહેલ
Jain Education International
૧૯૫
For Personal & Private Use Only
www.jainelibrary.org