________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭. થાય છે એવું બોલી બ્રિચિત્રવાળા મુકામમાં રહેતા નથી તો અરિહંત ભગવાનની આકારવાળી મૂર્તિના ગુણોનું સ્મરણ થવું કેમ નહી માને.
૧૩.કેટલાક લોકો આકારને માનતા નથી. તો ફેર સાકરના હાથી ઘોડા ગાય વિગેરે ખાવાના પદાર્થો ખાતા કેમ નથી.
૧૪. સોયના અગ્રભાગમાં રહે એટલી નીલ ફુલ અને જમીન કંદને વિષે જગતના પૃથ્વી જલ અગ્નિ વાયુ દેવતા નારકી મનુષ્યની સંખ્યા કરતા અનંતગુણા જીવ છે.
૧૫. સાધ્વી આર્યાને જાહેર રસ્તામાં રહેવાની બૃહત્કલ્પમાં મનાઈ
- ૧૬ ચિત્રશાળા ઉપાશ્રયમાં સાધુ સાધ્વી રહેવાની મનાઈ છે.
૧૭.સાધુને સાધ્વીના અને સાધ્વીને સાધુના ઉપાશ્રયમાં બેસવાની મનાઈ છે.
૧૮. સાધ્વીઓને આ કુંચનાદિ પટ્ટા કહ્યું નહિ.
૧૯.સાધુ સાધ્વીયોને પરસ્પર પેશાબથી શૌચ કરવાની મનાઈ છે. અને શૌચ નહી કરનારને માસનું પ્રાયશ્ચિત નીશિથ સૂત્રના ચોથા ઉદેશામાં કહેલ છે.
૨૦. શ્રેણીકરાજાના સમયમાં કાલકસુરીયા કલાઈયે મેલના પાડા બનાવી માર્યા હતા. તેને જીવહિંસાનું પાપ લાગ્યું તેવું સ્થાનકવાસી માને છે.તો ફેર ભગવાનની મૂર્તિના ભાવથી દર્શન કરવામાં લાભ કેમ માનતા નથી.
૨૧. સસલાને બચાવવામાં જીવની અનુકંપા કરવાથી હાથીનો જીવ મનુષ્ય આયુ બાંધી મેઘકુમાર થયો.ને સંસાર ઓછો થયો તેવું જ્ઞાતાસૂત્રમાં છે.
૨૨.સાધુને વંદન કરવા જવામાં હિંસા માને તો ઉપદેશ આપવાવાલાનું સાધુપણું નષ્ટ થાય છે.
પુછવાના પ્રશ્નો ૧.દશહજાર વર્ષના આયુષ્યથી અધિક ૩૩ સાગરોપમના M૧૯૨
~
૧૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org