________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
શ્રી દશવૈકાલિક સૂત્ર ૩૦.
૧૦૮.આ સૂત્રની નિર્યુક્તિમાં કહેલું છે કે શય્યભવ ભટ જિનપ્રતિમા દેખી પ્રતિબોધ પામ્યા, દીક્ષા લીધી, આચાર્ય થયા તથા મનક મુનિ માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી.
૧૦૯.ચોથા અધ્યયનમાં ત્રસની એટલે વાસી વિદલ તથા કાળ પહોંચ્યા ઉપરાંત પદાર્થોમાં ત્રસ જીવોની ઉત્પત્તિ કહી છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૧.
૧૧૦.અઠ્ઠાવીશમા અધ્યયનમાં સમક્તિના આઠ અતિચાર કહેલ છે તથા અઠ્ઠાઈ મહોત્સવ સ્વામીવાત્સલ્ય રથયાત્રા વિગેરે જૈન ધર્મને દીપાવનારા સમક્તિ છે તે ઠાણાંગજી સંવર કહેલ છે.
૧૧૧.ઓગણત્રીશમા અધ્યયનમાં સ્તવ સ્તુતિથી જ્ઞાન,દર્શન, ચારિત્ર ફલ તથા બોધિલાભ કહેલ છે.
શ્રી અનુયોગ દ્વાર સૂત્ર ૩૨.
૧૧૨. ચાર નિક્ષેપા કહેલ છે. તથા નિર્યુક્તિના અનેક ભેદ તથા સાત નયના સ્વરૂપના અનેક અધિકાર છે.
શ્રી ઓઘ નિયુક્તિ સૂત્ર 33.
૧૧૩. દુર્ગંચ્છનિક કુલનો આહાર લેવાની મનાઈ છે. શ્રી નંદી સૂત્ર ૩૪.
૧૧૪. ઉપર લખેલા સૂત્રોના નામ તથા ચૌદ હજાર પયજ્ઞા મહાવીરસ્વામીના શાસનમાં કહેલા છે. તથા પંચાંગી માનવાનું કહેલું
છે.
શ્રી વંગયૂલિયા સૂત્ર ૩૫.
૧૧૫. આ સૂત્રમાં કહેલું છે કે જિનપ્રતિમાની ભક્તિની નિંદા
Jain Education International
૧૮૨
For Personal & Private Use Only
www.jainelibrary.org