________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પાંચ પાંડવોયે દ્રોપદીને પોત પોતાના વારા પ્રમાણે સેવન કરેલ છે એકી સાથે નહિ ૭૨ દિવસના પ્રત્યેક વારા હતા. નેમનાથ ચરિત્રે પણ એમ જ કહેલ છે.
શ્રી પુંડરીક સ્વામી ચરિત્રે .
જીનપ્રતિમા નીચે નવગ્રહોની સ્થાપના હોય છે, એમ ભરત મહારાજાએ પુછવાથી આદીશ્વર ભગવાને કહેલ છે.
કપર્દિયક્ષ બીજા દેવલોકનો વાસી દોઢ સાગરોપમના આયુષ્યવાળો દેવ છે, પ્રભુએ કહ્યું કે તમારી જગ્યાએ ઘણા કપર્દિયક્ષો થશે.
પુંડરીસ્વામી ચરિત્રે
ભરત મહારાજાની વિનતિથી ઈંદ્ર મહારાજે સંઘમાં લોકોને આનંદ ઉપજાવવા માટે કવલાહાર કરેલ છે.
ચોથા આરામાં પણ પુસ્તકો લખેલા હતા. અમરશેખર રાજાએ જિનેશ્વર સમક્ષ સાધુઓને પુસ્તકો વહોરાવેલ છે.
કાગડાને એક ચક્ષુ કહેલ છે તે વાત સત્ય છે.
શ્રી પદ્માનંદ મહાકાવ્યે ત્રયોદશ સ
તીર્થંકર મહારાજને પ્રથમ પારણું કરાવનાર ત્રણ ભવે મોક્ષે જાય
છે.
''
સમક્તિકૌમુધામ્ પદ્મશ્રી ક્થાનકે
રવિવારે અને સોમવારે તપશ્ચર્યા કરવી તે મિથ્યાત્વ છે એવુ કહેલું
છે.
નોટ-રવિવારના રાસમાં રવિવારે આંબેલ કરવાનું કહેલ છે. રાસ મળતો નથી પણ આ નોટ એક માણસે જીના પાનામાં બે લીટી છેલ્લી
Jain Education International
૧૬૯
For Personal & Private Use Only
www.jainelibrary.org