________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ભવથકી મુક્ત કરે છે અને બોધિબીજની પણ પ્રાપ્તિ કરે છે.
પંચવસ્તુપ્રણે બીજી વસ્તુ ગાથા ૪૮ મીમાં ૧૨મો દંડ પડિલેહણા કહેલ છે.
જિનકલ્પી સાધુ તે ભવમાં મોક્ષે જતા નથી. ક્ષપકશ્રેણી માંડી શકતા નથી.
પંચસંગ્રહ સ્વોપજ્ઞટીકાયામ્ ક્ષાયિક, લાયોપથમિક, ઔપથમિક આ ત્રણે તીર્થકરના કર્મબંધનના હેતુભૂત હોય છે.
પ્રબંધચિંતામણી ધર્મસંબંધી ઘણાં વચનો ધનપાળે ભોજરાજાને કહ્યા છે.
પરિશિષ્ટપર્વે પોતાનો દોષ ભૂત્યે જામ્યો હોય તેમાં વિચાર કરવો યોગ્ય છે,પણ ભૂત્યનો દોષ સ્વામીએ જાણ્યો હોય તો તેનો પ્રતિકાર જ કરવા યોગ્ય છે, તેમાં વિચાર કરવો યોગ્ય નથી.
પરિશિષ્ટ પણિ શ્રી હેમચંદ્રાચાર્ય. એકાવતારી દેવોને ચ્યવનના ચિન્હો થાય નહિ,તીર્થકરના જીવને તો અત્યંત શાતાવેદનીયનો ઉદય થાય.
પ્રણરત્નાક્ય ભાગ પહેલો આઠ કર્મના અઢાર વાપસ્થાનકના કામણ શરીરના મનવર્ગણાના પુદ્ગલ તથા વચનવર્ગણાના પુદ્ગલ એ સર્વ પ્રયોગસા ચઉફરસી રૂપી પુદગલ જાણવા. (૧૨૬
~
૧ર૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org