________________
૨ક્ત.
નીલ
૨ક્ત
સિંહ
રક્ત.
નીલ
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ નિકાયના નામ ચિન્હ શરીરવર્ણ વસ્ત્રવર્ણ ૧ નિકાય. ચૂડામણિ કૃષ્ણ રક્ત ૨ નિકાય સર્પ
ગૌર નીલ ૩ નિકાય ગરૂડ
કંચન ૪ નિકાય વજ પ નિકાય કલશ
નીલ ૬ નિકાય
નીલ ૭ નિકાય અશ્વ
ગૌર ૮ નિકાય ગજ
કંચન
શ્વેત ૯ નિકાય મચ્છ
નીલા સંધ્યારાગ ૧૦ નિકાય શરાવસંપુટ કંચન શ્વેત
એ પ્રકારે ઉત્તરનિકાયના દસ ભુવનપતિના ઇંદ્રોના ચિન્હો તથા શરીરના વર્ગો તથા વસ્ત્રના વર્ષો વિગેરે કહ્યા.
હવે વ્યંતર દેવતાના દંડકના ભુવન તિરચ્છા લોકને વિષે અસંખ્યાતા રહેલા છે. માટે વ્યંતર દેવતાના ભુવન અસંખ્યાતા જાણવા. એ પ્રકારે વ્યંતર દેવતાના ભુવનો કહ્યા.
હવે જયોતિષોના ભવનોના પાંચ ભેદ નીચે મુજબ બતાવે છે તેમાં પ્રથમ ચંદ્રમાંના પાંચ ભેદ બતાવે છે.
૧ જંબુદ્વીપમાં ૨ બે ચંદ્રમાં છે. ૨ લવણ સમુદ્રમાં ૪ ચાર ચંદ્રમાં છે. ૩ ઘાતકી ખંડમાં ૧૨ બાર ચંદ્રમાં છે. ૪ કાલોદધિમા ૪૨ બેતાલીશ ચંદ્રમા છે. ૫ પુષ્કરાદ્ધમાં ૭૨ બોંતેર ચંદ્રમાં છે.
એવી રીતે એ સર્વે મલી અઢી દ્વિપમાં ૧૩૨ ચંદ્રમાં થયા, તે ચર કહેતા તમામ ફરતા છે, અને અઢીદ્વિપની બહાર અસંખ્યાતા દ્વિપ
96
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org