________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ किन्हाए जाइ निरए नीलाए थावरो भवे, कापोताए तिरिए, तेवाए माणुसो भवे ॥१॥ पउमाए देवलोए, सासण काणं च सुक्क लेसाए, इय लेसा भाव फल, पन्नुत्ता वीयरागेहिं ॥२॥
ભાવાર્થ : કૃષ્ણ લેશ્યાવાળો જીવ મરીને નરકના અંદર જાય છે. ૧, નીલ વેશ્યાવાળો જીવ મરીને સ્થાવરમાં જાય છે. ૨, કાપોત લેશ્યાવાળો જીવ મરીને તિર્યંચ ગતિમાં જાય છે. ૩. તેજો વેશ્યાવાલો જીવ મરીને મનુષ્યગતિમાં જાય છે. ૪. પા લેશ્યાવાળો જીવ મરીને દેવલોકને વિષે જાય છે. ૫. તથા શુકલ લેશ્યાવાળો જીવ મરીને શાશ્વત સ્થાન મુક્તિમાં જાય છે, ૬. આવી રીતે શ્રીમાન વીતરાગ મહારાજાએ છયે વેશ્યાઓના ભાવ ફલને કથન કરેલ છે. उन्मार्गदेशको मार्गनाशको बहु मायिकः । શરવૃત્તિઃ સશન્ય, તિર્યTTયુર્નિવંથલ રૂા
ભાવાર્થ : ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર સન્માર્ગનો નાશ કરનાર બહુ જ માયા કપટ કરનાર તથા શઠવૃતિ ધારણ કરનાર અને શલ્યને ધારણ કરનાર માણસ તિર્યંચ ગતિના આયુષ્યને બાંધે છે. प्रकृत्या ऽल्पकषायः स्याच्छील संचयमवर्जितः । दानशीलो मनुष्यायु, गुरुर्बध्नाति मध्यमैः ॥४॥
ભાવાર્થ : સ્વભાવથી જ અલ્પ કષાયવાળો હોય તથા શીયલ અને સંયમ રહિત હોય તથા દાન આપવાનીરૂચિવાળો હોય એવા મધ્યમ ગુણો વડે કરીને યુક્ત એહવો માણસ મનુષ્યના આયુષ્યને બાંધે છે. अकामनिर्जरा बालतपो ऽणुव्रत सुव्रतैः । जीवो बध्नाति देवायुः सम्यग् दिष्टश्च यो भवेत् ५
( ૬૧ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org