________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે. ૧૬, જેમ કોઈ માણસ અંગુઠા અને આંગળી વચ્ચે જુને રાખી જેમ ઘોળે છે તથા ગોળ વાળે છે તેમજ કોઈ માણસને અત્યંત ઘોળવાથી આયુષ્ય તુટે છે. ૧૭, તથા શેરડીને મંત્રમાં નાખી જેમ પીલે છે તેમ કોઈ માણસને ઘાણી યા ઘાટમાં સંમર્દ થવાથી આયુષ્ય તુટે છે. ૧૮, એ ઉપરલા ઉપક્રમો લાગવાથી પ્રાણિયોના આયુષ્ય જલ્દીથી તુટે છે. શાસ્ત્રકાર મહારાજાએ સોપક્રમી અને નિરૂપક્રમી આ બે પ્રકારના જીવોના આયુષ્ય કથન કરેલા છે તેના ઉપરલા ઉપક્રમો લાગવાથી જે જીવો મરે તે સોપક્રમી આયુષ્યવાળા કહેવાય છે. તથા ચોવીશ તીર્થકર, બાર ચક્રવર્તિ, નવ વાસુદેવ નવ બળદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ શારદાદિ નિરૂપક્રમી કહેવાય છે કારણ કે તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ થાય પછીજ મરે છે. હવે મરતી વખતે જે ગતિમાં જવું હોય તે વેશ્યા આવે છે તેથી વેશ્યાના સ્વરૂપને શાસ્ત્રકાર મહારાજા કહે છે.
હવે નીચેના લક્ષણોવાળા જીવ કઈ ગતિમાંથી આવેલ છે તે શાસ્ત્રકાર કહે છે - स्वर्गाच्च्युताना मिह जीवलोके, चत्वारि चिन्हानि तनौ वसंति । વાનપ્રસંગો મથુરા ૨ વાપી, વાર્થ સારુ સેવનું ાા , . | ભાવાર્થ : જે માણસ દેવલોકથકી આવેલ હોય છે તેના શરીરમાં ચાર ચિન્હો વસે છે નિરંતર દાન આપવાની બુદ્ધિ હોય છે. ૧, મુખને વિષે મનોહર વાણી હોય છે. ૨. દેવની ભક્તિ-પૂજા કરનારો હોય છે. ૩, તથા સદ્ગુરૂની સેવના કરવાવાળો હોય છે. विरोधता बंधुजनेषु नित्यं, सरोगता मूर्खजनेषु संगः । अत्यंत कोपी कटुका च वाणी, नरस्य चिन्ह नरकागतस्य ॥२॥
ભાવાર્થ : પોતાના બંધુવર્ગને વિષે નિરંતર વિરોધ ભાવ ધારણ કરનાર તથા નિરંતર રોગયુક્ત તથા મૂર્ખ માણસોની સંગતિ કરનાર
૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org