________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પ્રાતઃ સ્મરણીય : પૂજ્યપાદ: શ્રી ૧૦૦૮ શ્રીમદ્ મુક્તિ
| વિજયજી (મુલચંદજી) ગણિ ગુરૂભ્યો નમઃ
વિવિધ વિષય વિચાર માળા
T ભાગ ૪
)
(મિથ્યાત્વનું સ્વરૂપ મિથ્યાત્વ શબ્દ કેવલ કુટિલાઇથી જ વ્યાપ્ત છે, અને તે મિથ્યાત્વથી ગ્રસિત લોકો કેવા પ્રકારની ગતિ મતિ અને સ્વભાવવાલા હશે, તેનો ખ્યાલ વાંચક વર્ગ કરશે, આત્માને અનાદિકાલથી સંસારને વિષે પરિભ્રમણ કરવા પણું જે થયું છે અને હજી પણ થશે તે સર્વ પ્રતાપ મિથ્યાત્વના સેવનનો જ જાણવો, કારણ કે સમ્યકત્વ ધારી સમ્યગદ્રષ્ટિજીવ, દીર્ઘકાલ સુધી સંસારમાં રઝળતો નથી, અલ્પકાળેજ નિર્વાણ (મુક્તિ) ને પામે છે, પણ મિથ્યાત્વીજ સંસારને વિષે લાંબાકાળ સુધી પરિભ્રમણને કરે છે.
કદાચ વાંચક વર્ગના હૃદયકમળમાં શંકા થશે કે, જૈન કુલમાં ઉત્પન્ન થયેલા, તથા દેવ ગુરૂ ધર્મના યોગને પામેલા જૈનો, સંસારને વિષે પરિભ્રમણ કરે તેવું અમારા માનવામાં આવી શકતું નથી, કારણ કે અજ્ઞાનિ જીવો તો સંસારમાં રઝળે, પરંતુ દેવગુરૂ ધર્મ જેમને પ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org