________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
૨ સાસ્વાદનની સ્થિતિ ૬ આવલિકાની ૩ વેદનની સ્થિતિ ૧ સમયની
૪ ક્ષાયિકની સ્થિતિ સંસારને આશ્રિત્ય ૩૩ સાગરોપમથી અધિક તે સર્વાર્થ સિદ્ધને આશ્રિને, અપેક્ષાયે દેખવી. સિદ્ધાવસ્થાની અપેક્ષાયે તો સાદિઅનંત સ્થિતિ જાણવી.
૫ લાયોપમશની સ્થિતિ ક્ષાયિકથી બમણી ૬૬ સાગરોપમથી અધિક જાણવી આ સ્થિતિ વિજ્યાદિ અનુત્તર વિમાનને વિષે ૩૩ સાગરોપમની સ્થિતિને વિષે બે વાર ગમન કરવાથી જાણવી. અધિક સ્થિતિ મનુષ્યગતિમાં ગમન કરવાથી મનુષ્યભવ સંબંધિ આયુષ્ય ગણવાથી જાણવી. આતો ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. જઘન્ય પ્રથમના ત્રણની પ્રત્યેકની એક અંતર્મુહૂર્ત અને એક સમયની જાણવી. છેલ્લા બેની પ્રત્યેક અંતર્મુહુર્તની જાણવી.
(ક્યુ સમ્યક્ત કેટલીવાર પ્રાપ્ત થાય) સાસ્વાદન અને ઔપશમિક સમ્યકત્વ આ સંસાર પર્વત પાંચવાર પ્રાપ્ત થાય છે, તેમાં એકવાર પ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થયે, ૪ વાર ઉપશમ શ્રેણીની અપેક્ષાયે તથા વેદકને ક્ષાયિક એકજવાર પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક ઘણા ભવોની અપેક્ષાયે ઘણીવાર પ્રાપ્ત થાય છે. અસંખ્યાતિવાર થાય છે.
(ક્યા ગુણસ્થાને ક્યુ સમ્યત્વ હોય છે.) બીજે ગુણસ્થાને સાસ્વાદન હોય.
ચારથી આઠ સુધીમાં અવિરતિ, ઉપશાંત મોહાદિક સુધી) ઔપથમિક હોય છે. ચારથી ચાર સુધીમાં વેદકતેજ ચારમાં
૧૦૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org