________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તે. ૫ વિચાર પૂર્વક બોલવું તે. એ ઉપર પ્રમાણે લક્ષ દઈને બોલતા સત્યવ્રતને ભાવવું તે.
૩ અસ્તેયરૂપ યમની પ ભાવનાઓ-૧ અવગ્રહ માગવો. ૨ બરાબર જોઇ તાપસી અવગ્રહ માગવો તે ૩ નિરંતર ગુરૂની રજા લઈને ભાત પાણી વાપરવા તે ૪ સાધર્મિક પાસેથી અવગ્રહ માગવો ૫ અવગ્રહની મુદત ઠરાવવી.
૪. બ્રહ્મચર્યની પ ભાવનાઓ - ૧. સ્ત્રી, નપુંસક, તથા પશુવાળી વસતી, અને કુડયાંતરે વસતીનો, તથા એક આસનનો ત્યાગ કરવો. ૨ સ્ત્રી રમ્ય અંગ જોવાનો, તથા પોતાની અંગે શૃંગાર રાજ્યોનો ત્યાગ કરવો ૩ સરસ સ્નિગ્ધ આહાર તથા અતિ આહાર ન લેવો. ૪ સરાગે સ્ત્રી કથા કરવી નહિ પ પૂર્વે કરેલી કામક્રિડા સંભાળવી નહિ.
૫. પરિગ્રહ ત્યાગની પ ભાવનાઓ – ૧ શબ્દ, ૨ રૂપ ૩ રસ, ૪ ગંધ, પ સ્પર્શ, એ પાંચને વિશે નિરંતર રાગદ્વેષાદિક છોડી
દેવા.
(ભાવ સાધુના ૭ લિંગ :)
૧ માર્ગાનુસારી ક્રિયા ૨ ધર્મને વિષે ઉત્કૃષ્ટ શ્રદ્ધા ૩ પ્રજ્ઞાપનીયપણું. ૪ ક્રિયાને વિષે અપ્રમાદ પ શકય અનુષ્ઠાનોનોજ આરંભ ૬ ભારે ગુણાનુરાગ ૭ ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે આરાધન.
(એ સાતે લિંગનું ટુંક વિવેચન) માર્ગાનુસારી ક્રિયા, મોક્ષ માર્ગને અનુસરતી પ્રત્યે પક્ષણાદિ (પડિલેહણાદિ) ક્રિયા કરવી તે.
૨ ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, શ્રત ધર્મમાં, અને ચારિત્ર ધર્મમાં તીવ્ર
૧૦૧
ભાગ-૪ ફ-૮ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org