________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
૧. અવધિજ્ઞાન ૨. મન:પર્યવાન, ૩ કેવલજ્ઞાન, અસમુત્પન્નપૂર્વ, અને જો વિરાધના કરે તો, ૧ . ઉન્માદ પામે, ૨. લાંબા કાળ સુધી રોગાતક કષ્ટ ભોગવે, ૩ કેવલી પ્રજ્ઞાત ધર્મ થકી ભ્રષ્ટ થાય.
(જિનલ્પીના ઉપક્રણો.)
૧ પાત્ર ૨. પાત્રા બાંધવાનું વસ્ત્ર ૩. પાત્ર સ્થાપન કરવાનું વસ્ત્ર ૪. પાત્ર કેશરીયા ૫. પલ્લા. ૬ રજસ્ત્રાણ ૭. ગુચ્છા ૮-૯૧૦ ઉપર ઢાંકવાના ત્રણ લુગડા. ૧૧ રજોહરણ ૧૨ મુખવસ્ત્રિકા, મુહપત્તિ.
( જિનલ્પીની પરિક્ષ્મણા ૫ પ્રારે ) ૧. એક ઉપવાસથી છ માસ સુધી તપસ્યા કરે, ને પીડા પામે નહિ તો જિનકલ્પિપણાને ધારણ કરે, અન્યથા નહિ. ઇતિ તપસા.
૨. નવ પૂર્વના જ્ઞાન સહિત હોય, તથા તેને તપસ્યા કરીને તપસ્યાના સાથેજ ગણી શકે, સૂત્રવડે કરીને, પશ્ચાનુપૂર્વીથી, ઇતિ સૂત્રણ
૩. માનસિકબળ, વૈર્ય સબળ રાખે, ગમે તેવા ઉપસર્ગથી પણ ડરે નહિ. ઇતિ સત્વેન.
૪. એકાકીજ સત્વયુક્ત થઈને ફરે, ઇતિ એકત્વેન
૫. ફક્ત પગના એકજ અંગુઠા ઉપર ઉભા રહેવું હોય તો વૈર્યથી રહી શકે ઇતિ બલેન.
(જિન સ્પીની પાંચ ભાવના.) ૧ તપથી આત્માને ભાવે, ક્ષુધા જીતે, દેવાદિક ઉપસર્ગ કરે,
GE
Jain Education International
- For Personal & Private Use Only
www.jainelibrary.org