________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૫. આત્મરક્ષા, ૮. અનિકાની, ૬ લોકપાલા
૯. પ્રકીર્ણકા. ૭. અનિકાધિપતિ, ૧૦. અભિયોગિકા કિલ્બિષિયા
૧, ઇંદ્રો ભુવનપતિ, વ્યંતર, જયોતિષિ, વૈમાનાધિપતિ.
૨. સામાનિકો સામાનિક નવે ભેદોના અધિપતિયો પરમ ઐશ્વર્યયુક્ત, આયુષ્યાદિકવડે કરી, ઇંદ્રના સમાન હોય છે. ફક્ત તેને દેવલોકનું સ્વામિપણું નથી. શિવાય અમાત્ય, પિતૃ, ગુરૂ, મહત્તરાના પેઠે પૂજનિક હોયછે, વિગેરે તમામ જાણવું.
૩. ત્રાયસન્નશા-મંત્રિ પુરોહિત સ્થાનિયા, મંગિયો, રાજયની ચિંતા કરવાને વિષે યુક્ત ચિંતા કરવાવાળા હોય છે. પુરોહિત શાંતિક, પૌષ્ટિક, અભિચાર કર્મના કરવાવાળા હોય છે.
૪. પારિજાઘા-વયસ્થ સ્થાનીયા, મિત્રસદશા હોય છે.
૫. આત્મરક્ષા-મસ્તકરક્ષ સ્થાનીયા, ઉદ્યત પ્રહરણા પાછળ રહેનારા હોય છે. જોકે અપાયને અભાવ છે, છતાં પણ સ્થિતિ માત્રની કલ્પનાથી, પ્રીતિપ્રકર્ષના હેતુ માટે છે.
૬. લોકપાલા-આરક્ષકાથે ચરસ્થાનીય, પોતાને રક્ષણ કરવા લાયક સંધિરણનું નિરૂપણ કરવાવાળા, આરક્ષકો, ચૌરાદિકના ઉદ્ધાર કરવાવાળા, રાજસ્થાનીયાદિ લોકપાલ
૭. અનિકાધિપતિયો-દંડનાયક સ્થાનીયો, દંડનાયક વિક્ષેપાધિપતિયો.
૮ અનિકાની-હય, ગય, રથ,પદાતિ, વગેરે ચાર પ્રકારના સૈન્યરૂપ
૯ પ્રકીર્ણકા-પૌરજનપદ સ્થાનીયા, પ્રકૃતિસદશા. ૧૦ અભિયોગિકા-દાસસ્થાનિયા, પારકાને આરાધવા માટે
૮૭
muncii
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org