________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
૬૦૦. સંધિયો, આ શરીરમાં છે. ૧૦૭ મર્મ,
૫૦૦ પેશીયો, ૩૦૦ હાડકા, ૯ ધમનીયો, ૯૦૦ નસો, ૯૯ લાખ રોમ, કુપ, દાઢી, મૂળ,
મસ્તકના કેશ વિનાના ૭૦૦ શિરા,
અને ૩ કોટી સંપૂર્ણ રોમરાજી છે. ૧૬૦. શિરા, આ શરીરમાં નાભીથી નીકળી ઉચે ગમન કરનારી મસ્તક સુધી તે રસહરણી કહેવાય છે. તેને ઉપઘાત નહિ થવાથી, ચક્ષુ, શ્રોત, પ્રાણ, જીવ્હાનું બળ થાય છે અને ઉપઘાત થવાથી ઉપરોક્ત બળ હણાય છે.
૧૬૦. શિરા, આ શરીરમાં નાભિથી ઉત્પન્ન થયેલા નીચેના ભાગમાં પગના તળીયા સુધી નીચે ગમન કરનારી
તેના નિરૂપઘાતથી જંઘાબળ થાય છે, અને ઉપઘાતથી મસ્તક વેદના, આધાશીશી, મસ્તક શૂલ, આંધળાપણું થાય છે.
૧૬૦. શિરાઓ, આ શરીરમાં નાભિથી ઉત્પન્ન થયેલ તિછ ચાલેલા હાથના તળીયા પ્રત્યે ગયેલી છે. તેના નિરૂપઘાતથી બાહુબળ થાય છે, ને ઉપઘાતથી પાર્શ્વવેદના, ઉદરવેદના, પુષ્ટવેદના, કુક્ષિવેદના, કુક્ષિશૂલ થાય છે.
૧૬૦. શિરાઓ આ શરીરમાં નાભિ થકી ઉત્પન્ન થયેલી નીચે ગમન કરનારી ગુદાના અંદર પેઠેલી હોય છે, તેના નિરૂપઘાતથી મળ, મુત્ર, વાયુ, કર્મ પ્રવર્ છે, અને ઉપઘાતથી મળ, મૂત્ર, વાયુના રોધથી હરસો, ક્ષોભ પામે છે, પાંડુ રોગ થાય છે.
અ જીવને કેવી શિરાઓ કોને ધારણ કરનારી છે – ૨૫, શિરા, શ્લેષમ ધારિણી ૭૦૦, શિરા, પુરૂષને
૮૫
ભાગ-૪ ફે-૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org