SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સંજ્ઞા, ૪ પરિગ્રહ સંજ્ઞા, ૫ ક્રોધ સંજ્ઞા, ૬ માન સંજ્ઞા, ૭ માયા સંજ્ઞા, ૮ લોભ સંજ્ઞા, લોક સંજ્ઞા, ૧૦ ઓધ સંજ્ઞા. નારકીના જીવોને દસ પ્રકારની સખત વેદના : ૧ અનંતી ભૂખ, ૨ અનંતી તૃષા, ૩ અનંતી શીત, ૪ અનંતી ઉષ્ણતા, ૫ અનંતો રોગ, ૬ અનંતો શોક, ૭ અનંતો ભય, ૮ અનંતો દાહ ૯ અનંતી ખરજ, ૧૦ અનંતી પરવશતા. દસ પ્રકારે ચિત્તની શાન્તિ ઃ ૧ જૈન ધર્મ કરવાની રૂચિ થાય, ૨ જાતિ સ્મરણ જ્ઞાનથી રૂચી થાય, ૩ તેજ ભવે મોક્ષે જાય તેવું મહાન સ્વપ્ર દેખીને રૂચી થાય, ૪ દેવતાને દેખવાથી, ૫ અવધિજ્ઞાન ઉત્પન્ન થવાથી,૬ અવધિ દર્શન ઉત્પન્ન થવાથી, ૭ મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થવાથી, ૮ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, ૯ કેવળ દર્શન ઉત્પન્ન થવાથી, ૧૦ કેવળી મરણે મરવાથી. દસ પ્રકારના દાન : ૧ અનુકંપા દાન - તે દુઃખી દુર્બળને દાન આપે, ૨ સંગ્રહ દાન-તે એકત્ર કરીને દાન આપે, ૩ ભયદાન તે ડરનો માર્યો દાન આપે, ૪ કરૂણા દાન તે શોકથી દાન આપે, ૫ લજ્જા દાન તે લજ્જાના વશથી દાન આપે, ૬ ગર્વ દાન તે અહંકારથી ભાટ ચારણનેદાન આપે, ૭ ધર્મ દાન-તે સુપાત્ર સાધુને દાન આપે, ૮ અધર્મ દાન તે જે દાન દેવાથી અધર્મ થાય તેવું દાન આપે, ૯ કાહીદાન તે ક્યાંઇક ક્યાઇક રહીને આપે, ૧૦ કથન દાન તે કાંઇક લેને કાંઇક દે તે દાન. જ્ઞાન વૃદ્ધિના દસ નક્ષત્રો : ૧ મૃગશિર, ૨ આર્દ્રા, ૩ પુષ્પ, ૪ પૂર્વાભાદ્રપદ, ૫ પૂર્વાશાઢા, ૬ પૂર્વાફાલ્ગુની, ૭ મૂળ, ૮ અશ્લેષા, ૯ હસ્ત ૧૦ ચિત્રા. ચોથા આરામાં દસ સારા ઃ ૧ સારો શબ્દ, ૨ સારૂં રૂપ, Jain Education International ८० For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy