________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • જિનભુવને દસ મોટી આશાતના ટાળવી : ૧ તંબોલ, ૨ પાણી, ૩ ભોજન, ૪ વાહન, ૫ સ્ત્રીભોગ, ૬ શયન, ૭ ધૃત ૮ લઘુનીતિ, ૯ વડીનીતિ, ૧૦ થુંક. • દસ પયનાઃ ૧ ચઉસરણ, ૨ ચંદ, ૩ આઉર, ૪ મહાપરિન્ના ૫ ભત્તપરિન્ના, ૬ તંદુલ વેયાલિય, ૭ ગણિવિજજા, ૮ સંથારગ ૯ મરણ, ૧૦ દેવેન્દ્ર. • દસ પ્રકારના મિથ્યાત્વઃ ૧ અધર્મો ધર્મસંજ્ઞા, ૨ ધર્મે અધર્મસંજ્ઞા ૩ અસાધુમાં સાધુસંજ્ઞા, ૪ સાધુમાં અસાધુસંજ્ઞા ૫ માર્ગમાં ઉન્માર્ગસંજ્ઞા, ૬ ઉન્માર્ગમાં માર્ગસંજ્ઞા, ૭ જીવમાં અજીવસંજ્ઞા, ૮ અજીવમાં જીવસંજ્ઞા, ૯ અમુકતમાં મુક્તસંજ્ઞા, ૧૦ મુક્તમાં અમુક્તસંજ્ઞા. • વિગય દસઃ ૧ દુધ, ૨ દહીં, ૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ સાકર, ૬ પકવાન મિઠાઈ, ૭ મઘ, ૮ માંસ, ૯ મધ, ૧૦ માખણ. • દસ પ્રમોદ : ૧ જ્ઞાને, ૨ દાને, ૩ ખલે, ૪ રાજયે, " વિનોદે, ૬ વૈર વિગ્રહે, ૭ શૌર્યું, ૮ ધર્મે, ૯ તપે ૧૦ સૌખે. • દસ વિધ સંગ્રહ : ૧ શાસ્ત્ર સંગ્રહ, ૨ સત્યપુરૂષ સંગ્રહ, ૩ ધન સંગ્રહ, ૪ સ્ત્રી સંગ્રહ, ૫ ધર્મ સંગ્રહ, ૬ ચતુષ્પદ સંગ્રહ ૭ વાહન સંગ્રહ ૮ કલા સંગ્રહ, ૯ પાત્ર સંગ્રહ, ૧૦ સુભાષિત સંગ્રહ. • સ્ત્રીયોને દસ પુરૂષો અનીષ્ટ લાગે : ૧ કૃતઘ્ન, ૨ નિર્લજ, ૩ અભિમાની, ૪ અસંબદ્ધ પ્રલાપી, ૫ સંકુચિતશાયી, ૬ નિષ્ફર, ૭ કૃપણ, ૮ શૌચહીન, ૯ સુરત અનભિજ્ઞ, ૧૦ મૂર્ખ • દસ ભકિત કરવા લાયક : ૧ અરિંહત ૨ સિદ્ધ, ૩ ચૈત્ય, ૪ શ્રત, પ ધર્મ, ૬ સાધુવર્ગ, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ સમ્યકત્વ, ૧૦ પ્રવચન. M ૭૬
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org