________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
આસનથી ૯ વિષય સેવનથી.
જાણકાર : ૧ કાળનો જાણકા૨, ૨ બળનો જાણકા૨, ૩ ખેદનો જાણકાર, ૪ સંયમજાત્રાનો જાણકાર, ૫ અવસરનો જાણકા૨, ૬ વિનયનો જાણકા૨, ૭ સ્વમતનો જાણકાર, ૮ પરસ્ત્રીનો જાણકાર, ૯ અભિમતનો જાણકાર.
નવ પ્રકારના ઘણા : ૧ રજપુતને ક્રોધ ધણો, ૨ ક્ષત્રિયનેમાન ઘણું, ૩ ગણિકાને માયા ઘણી, ૪ બ્રાહ્મણને લોભ ઘણો, ૫ મિત્રને રાગ તથા હેતુ ઘણો, ૬ શોકયને દ્વેષ ઘણો, ૭ જુગારીને શોક ઘણો, ૮ કાયરને ભય ઘણો, ૯ ચોરને ચિંતા ઘણી.
નવ મોટી પદવીઓ ઃ ૧. તીર્થંકરની, ૨. ચક્રવર્તીની ૩. વાસુદેવની, ૪. બળદેવની, ૫. કેવલીની, ૬. સાધુની, ૭. શ્રાવકની ૮. સમકિતિની, ૯. માંડલીક રાજાની
નવ નારદો : : ૧ ભીમ ૮૪ લાખ વર્ષ આયુષ્ય ૮૦ ધનુષ્ય શરીર. ૨ મહાભીમ ૭૨ લાખ વર્ષ આયુષ્ય ૭૦ ધનુષ્ય શરીર. ૩ રૂદ્ર ૬૦ લાખ વર્ષ આયુષ્ય ૬૦ ધનુષ્ય શરીર. ૪ મહારૂપ ૩૦ લાખ વર્ષ આયુષ્ય ૫૦ ધનુષ્ય શરીર પ કાળ ૧૦ લાખ વર્ષ આયુષ્ય ૪૫ ધનુષ્ય શરીર. ૬ મહાકાલ, ૬૫ હજાર વર્ષ આયુષ્ય ૨૪ ધનુષ્ય શરીર. ૭ ચતુર્મુખ, ૩૨ હજાર વર્ષ આયુષ્ય ૪૦ ધનુષ્ય શરીર. ૮ નયરમુખ ૧૨ હજાર વર્ષ આયુષ્ય ૧૬ ધનુષ્ય શરીર. ૯ ઉન્નતમુખ ૧હજાર વર્ષ આયુષ્ય ૮ ધનુષ્ય શરીર.
શીયલની વાડો : ૧ સ્ત્રી પશુ નપુંસક રહિત એવા સ્થાનમાં વાસ કરે, ૨ સ્ત્રીના પાસે સરાગપણે કથાવાર્તા કરે નહિ, ૩ સ્ત્રી
Jain Education International
୨୪
For Personal & Private Use Only
www.jainelibrary.org