SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ આઠ પ્રકારની પૃથ્વી-સાત નરક ૮મી ઇષાભારા. આચાર્યની આઠ સંપદા : ૧ આચારસંપદા, ૨ શરીરસંપદા, ૩ સૂત્રસંપદા, ૪ વચનસંપદા, ૫ વાચનાસંપદા, ૬ મતિસંપદા, ૭ સંગ્રહસંપદા, ૮ પરિણામિક સંપદા. આઠ અવગુણે સાધુ એકલો રહે : ૧ ક્રોધી હોય, ૨ માની હોય, ૩ માયાવી હોય, ૪ લોભી હોય, ૫ કુતુહલી હોય, ૬ ધૂર્તહોય, ૭ પાપમાં રક્ત હોય, ૮ ખરાબ આચારવાળો હોય. આઠ ગુણે સાધુ એકલો રહે ઃ ૧ સંયમને વિષે દ્રઢ, ૨ જધન્યથી દસ, ને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વી, ૩ ચાર જ્ઞાનનો ધણી, ૪ ત્રણ જ્ઞાનનો ધણી, ૫ કલેશ રહિત, ૬ બળસહિત ૭ સંતોષી, ૮ ધૈર્યવંત. આઠ પ્રકારથી વનસ્પતિ ઉત્પન્ન થાય : ૧ અગ્રબીજ, ૨ મૂલબીજ, ૩ સ્કંધબીજ, ૪ પૌરબીજ, ૫ બીજરૂહા, ૬ સંમુર્ચ્છિમાં, ૮ વનસ્પતિ કાયિકા. ત્રસજીવોને ઉત્પન્ન થવાના આઠ ઠેકાણા : ૧ અંડજા તે ઇંડાથી ઉત્પન્ન થનારા, પક્ષીયો, ૨ કોષજા તે કોથળીથી ઉત્પન્ન થનારા હરિત આદિક, ૩ જરાયુજા તે જરાથી ઉત્પન્ન થનારા ગાય પ્રમુખાદિક, ૪ ૨સજા-તે રસથી ઉત્પન્ન થનારા ચલિત રસના જીવ, ૫ સંસ્વેદજા તે પરસેવાથી ઉત્પન્ન થનારા જું, માંકડ વિગેરે, ૬ સંમુચ્છિમાં તે શરદ ગરમીથી ઉત્પન્ન થનારા, ૭ ઉજિજતા-તે પૃથ્વી તોડીને ઉપજે પતંગાદિક, ૮ ઉપપાતિક તે નારકીના જીવ કુંભીપાકમાં ઉપજે, દેવતાઓ શય્યામાં ઉત્પન્ન થાય. આઠ પ્રકારના અનર્થ દંડો : ૧ પોતાને માટે પાપ કરે, નાત જાતને માટે પાપ કરે તે, ૩ ઘરહાટને માટે પાપ કરે તે, ૪ કુટુંબ પરિવારને માટે પાપ કરે તે, ૫ મંત્રાદિક સાધવાને માટે પાપ Jain Education International ૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy