SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પણ નિર્મળ, ૪ એક પુરૂષ ઉપરથી પણ કઠોર બોલે અંતરમાં પણ કઠોર. • ચાર જાતના વિષ-૧ વીંછીનું અર્ધભરત પ્રમાણ, ૨ દેડકાનું આખા ભરત પ્રમાણ ૩ સર્પનું જંબુદ્વીપ પ્રમાણ, ૪ મનુષ્યનું અઢીદ્વિપ પ્રમાણ. • ચાર કારણથી નારકીના જીવો મનુષ્યમાં ન આવી શકે ૧ પરમાધામીના મારથી, ૨ ક્ષેત્રવેદનાથી, ૩ ઘણી અશાતા વેદનાથી, ૪ ઘણા આયુષ્યથી. • નરકમાં ચાર પ્રકારે અંધારૂ-૧ નારકીનું અંધારૂ ૨ નારકીના જીવનું અંધારૂ, ૩ નરકવાસનું અંધારૂ, ૪ અશુભ પુદગલોનું અંધારૂ. • મનુષ્યમાં પ્રકાશ-૧ ચંદ્રમાનો પ્રકાશ, ર સૂર્યનો પ્રકાશ, ૩ અગ્નિનો પ્રકાશ, ૪ મણિ રત્નનો પ્રકાશ. • દેવલોકમાં પ્રકાશ-૧ દેવલોકની ભૂમિનો પ્રકાશ, ૨ વિમાનનો પ્રકાશ, ૩ દેવકાંતિનો પ્રકાશ, ૪ દેવના અલંકારોનો પ્રકાશ. • ચાર પ્રમાણ-૧ આગમ પ્રમાણ-સિદ્ધાંતથી દેવ-મનુષ્ય વિગેરે જાણે, ૨ અનુમાન પ્રમાણ-જયાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય વિગેરે અનુમાનથી જાણે, ૩ ઉપમા પ્રમાણ-જેમ ગાય જેવો રોઝ છે એમ ઉપમાથી જાણે, ૪ પ્રત્યક્ષ પ્રમાણ-નજરે દેખીને જાણે. • ચાર ઉપમા-૧ અસતિ વસ્તુને સતિ ઉપમા, ૨ સતિ વસ્તુને અસતિની ઉપમા, ૩ સતિ વસ્તુને સતિની ઉપમા ૪ અસતિ વસ્તુને અસતિની ઉપમા. • જીવને કર્મસંયોગ-૧ દ્રવ્ય સંયોગ-જે દ્રવ્યથી જીવ કર્મબાંધે તે દ્રવ્યથી જ કર્મ ભોગવે, ૨ ક્ષેત્ર સંયોગ-જે ક્ષેત્રે જીવ કર્મ બાંધે, તે ક્ષેત્રથીજ કર્મ ભોગવે, ૩ કાલ સંયોગ-જે કાળે કર્મ બાંધે તેજ કાળે ન ૨૯ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy