SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • પર્વતીય જમીન ઉત્તર પ્રદેશ, દક્ષિણ ભારત • કાંપની જમીન ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ • તરાઈની જમીન કશ્મીર • કંકાલ જમીન કમીર * (યુનો અને મહામંત્રીઓ) પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધની વિનાશકતા જોયા પછી દુનિયાના સમજદાર લોકોને લાગ્યું કે માનવજિત આ સર્વનાશ અટકાવવો જોઇએ. અને એવાં રાષ્ટ્રોએ મળીને “સંયુક્ત રાષ્ટ્રસંઘ નામની વાગ્વિ સંસ્થા (૨૪ ઓકટોમ્બર ૧૯૪૫) ઉભી કરી. આ સંઘનું ધ્યેય ભાવિ પ્રજા અને માનવ સંસ્કૃતિને રક્ષવાનું શિક્ષણ, આરોગ્ય જેવી માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ વિકસાવવાનું અને તે દ્વારા એકતા સ્થાપી પરસ્પરના ઝઘડાનું શાંતિમય સમાધાન લાવવાનું છે તેની સ્થાપના બીજા વર્ષથી એટલે સન ૧૯૪૬ થી તેનું શાસન આ મહામંત્રીઓ ના હાથ માં રહ્યું છે. (જગતના મુખ્ય ધર્મો અને તેમાં માનનારાઓની સંખ્યા) ધર્મ સંખ્યા પ્રીસ્તી કુલ ૧,૯૯૫, ૨૨૯,૦૦૦ કેથોલિક ૯૮૧,૪પ૬,૦૦૦ સ્ટન્ટ ૪૦૪,૦૨૦,૦૦૦ ૨૧0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy