________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ નહિ, ૨ અસત્ય બોલે નહિં, ૩ સાધુ ચારિત્રિયાને સુજતો એષણીય, મનને રૂચી પ્રીતિ કરનારો, આહારપાણી-વસ્ત્ર-પાત્ર વિગેરે-સન્માન સહિત-આપવાથી -આનંદમાની ઘણા પ્રકારે સાધુની સેવા કરે, તો જીવ બહુ પ્રકારે શાન્તિ મેળવી દીર્ધાયુષીપણું પામે. • સારીગતિ-૧ મનુષ્યગતિ, ૨ દેવગતિ, ૩ સિદ્ધિગતિ.
ખરાબગતિ-૧ નરકગતિ, ૨ તિર્યંચગતિ, ૩ અશુભ મનુષ્યગતિ. ખરાબ લેશ્યા-૧ કૃષ્ણ લેશ્યા, ૨ નીલ વેશ્યા, ૩ કાપોત લેશ્યા. સારી લેશ્યા-૧ તેજો વેશ્યા, ૨ પધ લેશ્યા, ૩ શુકલ લેગ્યા. ઉપકાર-૧ માતા પિતાનો, ૨ વિદ્યાદાતાનો, ૩ ગુરૂનો. આરાધના-૧ જ્ઞાનઆરાધના, ર દર્શન આરાધના, ૩ ચારિત્રા આરાધના.
સ્ત્રી-૧ જલચરી, ૨ સ્થલચરી, ૩ ખેચરી. ત્રણ પ્રકારના જીવોને વાચના આપવી નહિ-૧ અવિનીતને, ૨ રસના લોલુપીને, ૩ કરેલા ક્રોધને ખમાવે નહિ તેને. ત્રણ પ્રકારના જીવોને વાચના આપવી-૧ પંડિતને, ૨
સરલચિત્તવાળાને, ૩ ગુરૂના છિદ્રો નહિ જોનારાને. • ત્રણ કારણથી નીચે ભૂમિ ઉપર આવેલ દેવ જાણી શકાય ૧ ભૂમિ ઉપર ચાર આંગુલ ઉંચા પગ રહે તેથી, ર આંખના મિષોનમિષ થાય નહિ તેથી, ૩ ફુલની માળા કરમાય નહિ તેથી. (મનવાંચ્છિત કાર્ય કરવાથી) • ત્રણ પ્રકારે દેવતા શોચ કરે-૧ માતા પિતાનો આશ્રવ સેવતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org