________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • સ્વરૂપ-૧ મુનિસ્વરૂપ, ૨ ચતુર સ્વરૂપ ૩ સભાવ સ્વરૂપ.
ગાંધર્વવિધિ-૧ તાર, ૨ મંદ્ર, ૩ મધ્ય. લોક સંસ્થાન-૧ દાન સંસ્થાન, ૨ માન સંસ્થાન, ૩ દેવસંસ્થાન. ભૂમિ-૧ ઉચ્ચપ્રદેશા, ૨ નિમ્નપ્રદેશ, ૩ સમપ્રદેશા. પુરૂષ-૧ ઉત્તમા ૨ મધ્યમા ૩ અધમા. પદાર્થો-૧ ધાતુપદાર્થ, ૨ મૂલપદાર્થ, ૩ જીવપદાર્થ. કિલ્બિષિદેવ-૧ પહેલા બીજા દેવલોક નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ૨ ત્રીજા ચૌથા દેવ લોક નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા, ૩ પાંચમા ઉપર અને છઠ્ઠા નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા.
આગમ-૧ અનાગમ-તે તીર્થકરે ભાખ્યો તે, ૨ અનંતર આગમ-તે ગણધરાદિકે ગુંથ્યો તે, ૩ પરંપરાગમ,- તે સુધર્મા સ્વામી, જંબુસ્વામી, પાટ પરંપરા ચાલ્યો આવેલ. • વનસ્પતિ-૧ સૂક્ષ્મ, ૨ સાધારણ, ૩ પ્રત્યેક. • ભુવનપતિની પર્ષદા-૧ તુંબા - તે માંહેલી પર્ષદા એકવાર બોલાવવાથી આવે, ૨ તુડિડયા - તે વચલી પર્ષદા વિના બોલાવ્યા આવે ૩ ડીઢરા - તે બાહીરલી પર્ષદા, બોલાવી અણબોલાવી આવે
તે.
• શ્રાવકના મનોરથો-૧ હું આરંભ પરિગ્રહ કયારે છોડીશ ? શ્રાવકના વ્રતોને અતિચાર રહિત હું કયારે પાળીશ ? ૩ પ્રાંતે સંલેખના કરી સમાધિમરણ હું કયારે આરાધીશ ? • સમ્યકત્વની સહણા-૧ અરિહંત સિદ્ધને દેવ પ્રમાણે (ગણે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org