________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
અડસઠ પ્રકાર છે શ્રાવકના ૬૮ તીર્થો : ૧ શત્રુંજય તીર્થ, ૨ ગિરનાર તીર્થ, ૩ સંમેતશિખર તીર્થ, ૪ અષ્ટાપદ તીર્થ, ૫ આબુ તીર્થ ૬ તારંગા તીર્થ, ૭ આરાસણ તીર્થ, ૮ ઇડરગઢ તીર્થ, ૯ સાવલ્થિ તીર્થ, ૧૦ શૌરીપુર તીર્થ,૧૧ વૈતાઢય પર્વત તીર્થ, ૧૨ ઉપરીયાલાજી તીર્થ, ૧૩ વ્યંતર તીર્થ, ૧૪ કલિકુંડ તીર્થ, ૧૫૬ કુકુટેશ્વર તીર્થ, ૧૬ ચંપાપુરી તીર્થ, ૧૭ લોટાણા તીર્થ, ૧૮ ગજપદ તીર્થ, ૧૯ અયોધ્યા તીર્થ, ૨૦ વૈભારગિરિ તીર્થ, ૨૧ પાવાપુરી તીર્થ, ૨૨ વરતાણા તીર્થ, ર૩ સહસ્ત્રફણા તીર્થ, ૨૪ અંતરીક્ષજી તીર્થ, ૨૫ કુલપાકજી તીર્થ, ર૬ ભાંડવપુર તીર્થ, ૨૭ નંદીશ્વર તીર્થ, ૨૮ રૂચક તીર્થ, ૨૯ કુંડલપુર તીર્થ, ૩૦ તક્ષશિલા તીર્થ, ૩૧ મથુરા તીર્થ, ૩૨ ભીનમાલ તીર્થ, ૩૩ મોટાપોશીના તીર્થ, ૩૪ બલસાણા તીર્થ, ૩૫ નાગેશ્વર તીર્થ, ૩૬ જેસલમેર તીર્થ, ૩૭ જાલોર તીર્થ, ૩૮ સ્થંભન તીર્થ, ૩૯ ચિત્રકૂટ તીર્થ, ૪૦ અલવર તીર્થ, ૪૧ બ્રહ્મણવાડ તીર્થ, ૪૨ હીરાસર તીર્થ, ૪૩ કેશરીયાજી તીર્થ, ૪૪ વસંતપુર તીર્થ, ૪૫ પટના તીર્થ, ૪૬ પામ્હણ તીર્થ, ૪૭ જીરાવલા તીર્થ, ૪૮ કરકેડા તીર્થ, ૪૯ ચંદ્રાવતી તીર્થ, ૫૦ રાજગૃહી તીર્થ, ૫૧ વારાણસી પાટણ તીર્થ, પર અણહિલ પાટણ તીર્થ, પ૩ સોપારપુર પાટણ તીર્થ, ૫૪ રાણકપુર તીર્થ, પપ નાંદિયા તીર્થ, પ૬ કુંભલમેર તીર્થ, પ૭ શીરોહી તીર્થ, ૫૮ દીયાણા તીર્થ, ૫૯ નાડલાઈ તીર્થ, ૬૦ વડનગર તીર્થ, ૬૧ નાડોલ તીર્થ, ૬૨ ભીલડીયાજી તીર્થ, ૬૩ ક્ષત્રિયકુંડ તીર્થ, ૬૪ નાકોડાજી તીર્થ, ૬૫ ભોરોલ તીર્થ, ૬૬ કંબોઈ તીર્થ, ૬૭ શંખેશ્વર તીર્થ, ૬૮ સત્યપુર તીર્થ.
M૧૭૬
૧૭૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org