SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • ૩૬ રાજવંશીના નામ : ૧ સૂર્યવંશ, ૨ સોમવંશ, ૩ યાદવવંશ, ૪ કદંબવંશ, ૫ પરમારવંશ, ૬ ઇક્વાકુવંશ, ૭ ચૌહાણવંશ, ૮ ચૌલુકયવંશ, ૯ મૌર્યવંશ, ૧૦ શોલારવંશ, ૧૧ સેંધવવંશ, ૧૨ છિંદવંશ, ૧૩ ચાપોત્કટવંશ, ૪ પ્રતિહારવંશ, ૧૫ લટકવંશ, ૧૬ રાષ્ટ્રકુટવંશ, ૧૭ કરટકનવંશ, ૧૮ કરટપાલવંશ, ૧૯ વિદકવંશ, ૨૦ ગોહિલવંશ ૨૧ ગોહિલપુત્તવંશ, ૨૨ પૌતિકવંશ, ૨૩ મકુઆણવંશ, ૨૪ ધાન્યપાલકવંશ, રપ રાજપાલકવંશ, ૨૬ અનંગલવંશ, ૨૭ નિકુંભવંશ, ૨૮ દહિકરવંશ, ૨૯ કેલાતુરવંશ, ૩૦ હૂણવંશ, ૩૧ હરિવંશ, ૩૨ ઢોઢારવંશ, ૩૩ શકવંશ, ૩૪ ચંદેલવંશ, ૩૫ સોલંકીવંશ, ૩૬ મારવવંશ. • ૩૬ આયુધો : ૧ ચક્ર, ૨ ખડ્ઝ, ૩ વજ, ૪ છરી, ૫ તો મર, ૬ કુંત, ૭ શૂલી, ૮ શક્તિ, ૯ પાશ, ૧૦ મુદગર, ૧૧ મલેક, ૧૨ ભલ્લક, ૧૩ પિંડમાલ, ૧૪ મુષ્ટિ, ૧૫ લોષ્ટિ, ૧૬ ગદા, ૧૭ શંકુ, ૧૮ પરશુ, ૧૯ પટિશ, ૨૦ સૃષ્ટિ, ૨૧ ધષ્ટિ, ૨૨ સમ્પન્ન, ૨૩ હલ, ૨૪ મુશલ, ૨૫ મુલ્લિકા, ર૬ કર્તરિ, ૨૭ કરપરા, ૨૮ તરવાર, ૨૯ કુદાલ, ૩૦ દુ:ફોટક, ૧ ગોફણ, ૩૨ ડાહ, ૩૩ ડજછૂહ, ૩૪ અશનિ, ૩૫ તારિકા, ૩૬ ગદા, ૩૭ ધનુષ. • ૩૬ રાજપાત્રો : ૧ ધર્મપારા, ૨ અર્થપાત્ર, ૩ કામપાત્ર, ૪ વિનોદપાત્ર, ૫ વિલાસપાત્ર, ૬ વિજ્ઞાનપાત્ર, ૭ ક્રીડાપાત્ર, ૮ હાસ્યપાત્ર, ૯ ભંગારપાત્ર, ૧૦ દર્શનપાત્રા, ૧૧ દેવપાત્ર, ૧૨ સત્યપાત્ર, ૧૩ રાજપાટ, ૧૪ મંત્રીપાત્ર, ૧૫ સંધિપાત્ર, ૧૬ મહત્વપાત્ર, ૭ અમાત્યપાત્ર, ૧૮ અધાનપાટી, ૧૯ અધ્યક્ષપાત્ર, ૨૦ સેનાપતિપાત્ર, ૨૧ નગરપાત્ર, ૨૨ પુણ્યપાત્ર, ૨૩ માનદર્શનપાત્ર, ૨૪ દેશપાત્ર, ૨૫ રાજપાટ, ૨૬ કુલપતિપાત્ર, ૨૭ M૧૭૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy