________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ સ્નિગ્ધ, ૨૬ ન લખો, ૨૭ શરીર રહિત, ૨૮ જન્મ રહિત, ૨૯ સ્ત્રીવેદ રહિત, ૩૦ પુરૂષ વેદ રહિત, ૩૧ નપુંસકવેદ રહિત.
વાટે ચાલનારા વિગ્રહગતિ જીવના એકત્રીશ બોલો : (૧) વાટે ચાલનારા જીવને વેદક સમ્યકત્વ વિના ૪ સમ્યકત્વ હય, (૨) વાટે ચાલનારા જીવને, ગુણઠાણા-૧-૨-૪-ત્રણ હોય, (૩) વાટે ચાલનારા જીવને તેજસ કાર્પણ શરીરદ્રવ્ય (૪) વાટે ચાલનારા જીવને, જોગ ૧ કાશ્મણ હોય, (૫) વાટે ચાલનારા જીવને, ઉપયોગ ૧૦ હોય મન:પર્યવ ચક્ષુદર્શન વિના, (૬) વાટે ચાલનારા જીવને ઇંદ્રિય છબસ્થને પ કેવલીને નહિ, (૭) વાટે ચાલનારા જીવને, વેશ્યા ૬ હોય કેવલી અલેશી (૮) વાટે ચાલનારા જીવને દ્રષ્ટિ ર હોય સમ્યકદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ, (૯) વાટે ચાલનારા જીવને, અજ્ઞાન ૩ હોય, (૧૦) વાટે ચાલનારા જીવને, સમુદ્યાત પહેલા ર હોય, (૧૧) વાટે ચાલનારા જીવને, જ્ઞાન ૪ હોય મન:પર્યવવિના, (૧૨) વાટે ચાલનારા જીવને, દર્શન ૩ હોય ચક્ષુદર્શન નહિ, (૧૩) વાટે ચાલનારા જીવને, વેદ ૩ હોય અવેદિ પણ હોય, (૧૪) વાટે ચાલનારા જીવન પર્યાપ્તિ છ માંહેલી નહિ, (૧૫) વાટે ચાલનારા જીવને, સ્થિતિ ઉત્કૃષ્ટ ૪ સમય જઘન્ય ૧ સમય, (૧૬) વાટે ચાલતા જીવને કષાય ૪ હોય, (૧૭) વાટે ચાલતા જીવને ઇંદ્રિય સહિતપણું તથા રહિતપણું હોય, (૧૮) વાટે ચાલતા જીવને, જીવના ભેદ ૭ હોય અપર્યાપ્ત, (૧૯) વાટે ચાલતા જીવને, સમકિતપણું મિથ્યાત્વિપણું બને હોય, (૨૦) વાટે ચાલનારા જીવને, પ્રાણ ૧ આયુષ્ય હોય, (૨૧) વાટે ચાલનારા જીવને સંજ્ઞિપણું હોય, (૨૨) વાટે ચાલનારા જીવને, ત્રણ તથા સ્થાવરપણું હોય, (૨૩) વાટે ચાલનારા જીવને, આત્મા ૭ ચારિત્ર વિના, (૨૪) વાટે ચાલનારા
૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org