SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ પરલોક વિરૂદ્ધ કર્મ કરીયે તે અણવતંખ પ્રત્યયિકીકીયા, ૨૦ અન્ય કુંભારલુવાર વણકર પાસે કરાવીયે તે અન્યાયપ્રયોગીકી ક્રિયા, ૨૧ આઠ કર્મને મેળવે કરી જે ક્રિયા નીપજે તે સામુદાયિકી ક્રિયા, ૨૨ માયા લોભ આશ્રિને કરે તે પ્રેમિકી ક્રિયા, ર૩ ક્રોધ માન દ્વેષે કરી જે કરે તે દ્રષિકી ક્રિયા, ૨૪ માર્ગે જતા આવતાં જે લાગે તે ઇર્યાવહિક ક્રિયા, ૨ મન વચન કાયાના વિરૂપ વ્યાપાર કરી લાગે તે પ્રયોગિકી ક્રિયા. • પાંચ મહાવ્રતની ૨૫ ભાવના : ૧ પ્રાણાતિપાતિની ૫ ભાવના ૧ ઈર્યાસમિતિ, ૨ ભાષા સમિતિ, ૩ એષણા સમિતિ, ૪ આદાનભંડમતસમિતિ, ૫ ઉચ્ચારપાસવણ સમિતિ, ૨ મૃષાવાદની ૫ ભાવના : ૧ વિચારીને બોલવું, ૨ ક્રોધ, ૩ લોભ, ૪ ભય ૫ હાસ્ય ન કરવું. ૩ અદત્તાદાનની આજ્ઞા માગે, ૩ પીઠ પાટ ફલક માટે વૃક્ષ ન છેદે, ૪ સાહારણ પિંડ અદત્ત ન લાગે તેમ કરે, ૫ સાધર્મિનો વિનયકરે, ૪ મૈથુનની ૫ ભાવના : ૧ સ્ત્રી પશુ પંડક રહિત-સ્થાનક સેવે, ૨ સ્ત્રીયોમાં કથા ન કરે ૩ સ્ત્રીના, અંગોપાંગ ન જોવે, ૪ પૂર્વના કામ ભોગને ન ચિંતવે, ૫ પુષ્ટઆહાર ન લ્ય, ૫ પરિગ્રહની પ ભાવના, ૫ - ઇંદ્રિયો વશ કરે : ૧ ભલુ સુણી રાગ ન કરે, બુરૂ સુણી દ્વેષ ન કરે, ૨ ચક્ષુવશ, ૩ પ્રાણવશ, ૪ જીભવશ, પ સ્પર્શવશ, ઇતિ ૨૫. પરમાત્માના ૨૫ નામ ૧ અર્ધન, ૨ જિન, ૩ પારંગત, ૪ ત્રિકાલવિત્, ૫ ક્ષીણાષ્ટકર્મા, ૬ પરમેષ્ટી, ૭ અધીશ્વર, ૮ શંભુ, ૯ સ્વયંભૂ, ૧૦ ભગવાન, ૧૧ જગભુ, ૧૨ તીર્થકર, ૧૩ દેવાધિદેવ ૧૪ જિનેશ્વરે, ૧૫ સ્યાદ્વાદિ ૧૬ અભપદ, ૧૭ સાવ (સાર્વીય) ૧૮ સર્વજ્ઞ ૧૯ સર્વદર્શી ૨૦ કેવલી, ૨૧ દેવાધિદેવ, ૨૨ M૧૩૯ ~ ~ ૧૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy