________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • વશ વિહરમાનના વિજ્યો: ૧ પુષ્કલાવિજય. ર વપ્ર વિજય, ૩ વચ્છ વિજય, ૪ નલિનાવતી વિજય, ૫ પુષ્કલા, ૬ વપ્ર, ૭ વચ્છ, ૮ નલિનાવતિ, ૯ પુષ્કલા, ૧૦ વપ્ર, ૧૧ વચ્છ, ૧૨ નલિનાવતિ, ૧૩ પુષ્કલા, ૧૪ વપ્ર, ૧૫ વચ્છ, ૧૬ નલિનાવતિ, ૧૭ પુષ્કલા, ૧૮ વમ, ૧૯ વચ્છ, ૨૦ નલિનાવતિ. • ૨૦ વિહરમાનની નગરીયો : ૧ પુંડરિકિણી, ૨ વિજયા, ૩ સુસીમા, ૪ અયોધ્યા, પ પુંડરિકિણી, ૬ વિજયા, ૭ સુસીમા, ૮ અયોધ્યા, ૯ પુંડરિકિણી, ૧૦ વિજયા, ૧૧ સુસીમા, ૧૨ અયોધ્યા, ૧૩ પુંડરિકિણી, ૧૪ વિજયા, ૧૫ સુસીમા, ૧૬ અયોધ્યા, ૧૭ પુંડરિકિણી, ૧૮ વિજયા, ૧૯ સુસીમાં, ૨૦ અયોધ્યા • ૨૦ વિહરમાનના પિતા : ૧ શ્રેયાંસ, ૨ સુદ્રઢ, ૩ સુગ્રીવ, ૪ નિસઢ, ૫ દેવસેન, ૬ મિત્રભૂ , ૭ કિર્તિરાજ ૮ મેઘરાજ, ૯ વિજય, ૧૦ શ્રીનાગ, ૧૧ પહ્મરથ, ૧૨ વાલ્મિક, ૧૩ દેવનંદ, ૧૪ મહાબલ, ૧૫ ગજસેન, ૧૬ વરરાજ, ૧૭ ભૂમિપાલ, ૧૮ દેવરાજ, ૧૯ સર્વભૂતિ, ૨૦ રાજપાળ. • ૨૦ વિહરમાનની માતાઓ-૧ સત્યકી, ૨ સુતારા, ૩ વિજયા, ૪ભૂનંદા, ૫ સના, ૬ સુમંગલા, ૭ વીરસેના, ૮ મંગળા, ૯ વિજયા, ૧૦ ભદ્રા, ૧૧ સરસ્વતી, ૧૨ પદ્માવતી, ૧૩, રેણુકા, ૧૪ મહિમા, ૧૫ જશા, ૧૬ સેના, ૧૭ ભાનુમતી, ૧૮ ઉચા, ૧૯ ગંગા, ૨૦ કાનિનિકા. • ૨૦ વિહરમાનની સ્ત્રીઓ-૧ રૂકિમણી, ર, પ્રિયમંગલા, ૩ મોહીની, ૪ કિં.ષા, ૫ જયસેના, ૬, પ્રિયસેના, ૭ જયાવતી, વિજયાવતી, ૯ નંદિસેના, ૧૦ વિમલા, ૧૧ વિજયા, ૧૨ લીલાવતી, ૧૩ સુગંધા, ૧૪ ગંધસેના, ૧૫ ભદ્રાવતી, ૧૬ મોહીની, ૧૭ રાજસેના, ૧૮ સુરિકાંતા, ૧૯ પદ્માવતી, ૨૦ રત્નમાળા.
૧૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org