________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩
અગ્નેય પુરાણ, ૧૫ કૂર્મ પુરાણ, ૧૬ ગરૂડ પુરાણ,
૧૮ માનવી સ્મૃતિ : ૧ માનવી સ્મૃતિ, ૨ આત્રેયી સ્મૃતિ, ૩ વૈશ્રવી, ૪ હારિતી, પ યાજ્ઞવલ્કી, ૬ અંગિરા, ૭ શનૈશ્વરી, ૮ યમી, ૯ આપસ્તંબી, ૧૦ સાંવર્તકી, ૧૧ કાત્યાયની, ૧૨ બૃહસ્પતિ, ૧૩ પારાશરી, ૧૪ શંખિલખિતા, ૧૫ દાક્ષી, ૧૬ ગૌતમી, ૧૭ શાંત તપી, ૧૮ વૈશિષ્ટી.
૧૮ દિક્ષા લાયક નહિ : ૧ બાલ-ચાર પાંચ વર્ષનો બાલક, ૨ વૃદ્ધ ચૌથી અવસ્થા વાળો, ૩ કલીબ કામાભિલાષી, ૪ જડ્ડો અતિ સ્થૂલ, ૫ વ્યાધિતો રોગાકાંત, ૬ ચૌર-રાજ્ય નિગ્રહ ભયથી પીડાવાળો, ૭ રાજાનો અપરાધી, ૮ ઉન્મત્ત ભૂત વાતાદિકથી વિકલ, ૯ અદર્શનો મિથ્યાભિલાષી, ૧૦ દાસ મૂલ્યક્રીત, ૧૧ દુષ્ટ દુષ્ટાત્મા, ૧૨ મૂઢ કૃત્યાકૃત્ય વિચાર રહિત, ૧૩ ઋણાર્ટ-સર્વ લોકોને દેવાવાળો, ૧૪ ભુંગીક નીચ જાતિ અગર બ્રહ્મહત્યાદિ નીચ કર્મ કરનાર, ૧૫ કારૂકઅંત્યજ અવિદગ્ધ દ્રવ્ય ગૃહણકરી માસ પર્યંત સેવા કરનાર, ૧૬ વ્રતક-વસ્ત્ર ભોજનાદિ મંત્યેન દાસાભાવ પામેલ, ૧૭ માતા પિતાયે રજા નહિ આપવાથી બલાત્કારે દિક્ષાલેવાને ઇચ્છનાર. ૧૮ અપંગ.
૧૮ ભાર વનસ્પતિ : ૪ ભાર અપુષ્પિતા, ૮ ભાર પુષ્પિતા, ૬ ભાર વેલડીયો ઇતિ.
અબ્રહ્મચર્યના અઢાર ભેદ-ઔદારિક મૈથુન સેવન આશ્રીને ૧ મન, ૨ વચન, ૩ કાયા એ ત્રણે કરી સેવવું, સેવરાવવું, અને અનુમોદન ક૨વું, ૯ ભાંગા થાય છે, તેજ પ્રકારે વૈક્રિય મૈથુન સંબંધિ ૯ ભાંગા થવાથી અઢાર ભેદ થાય છે.
Jain Education International
૧૧૭
For Personal & Private Use Only
www.jainelibrary.org