________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ ૩ ગાત્રરક્ષક, ૪ સ્થાનરક્ષક, પ માતુ, ૬ માલી, ૭ મહિર્ષ, ૮ વાકી, ૯ સૂપકૃતુ, ૧૦ જયોતિવિત્તા, ૧૧ વૈદ્યક, ૧૨ તાંબૂલિક, ૧૩ વિલાસનીની વામો, ૧૪ શુકશક્ષિકા, ૧૫ છત્રાઢય, ૧૬ આચાર્યક. • સૂયગડાંગના સોળ અધ્યયન : ૧ સ્વસમય પરસમય અધ્યયન, ૨ વૈતાલિય અધ્યયન, ૩ ઉપસર્ગપરિજ્ઞા અધ્યયન, ૪ ઈસ્થિપરિજ્ઞા અધ્યયન, ૫ નર,વિભત્તિ અધ્યયન, ૬ વીરથુઈ અધ્યયન, ૭ કુશિલ પરિભાસિયા અધ્યયન, ૮ સકામઅકામવીર્ય અધ્યયન, ૯ ધર્મ અધ્યયન, ૧૦ સમાધિ અધ્યયન, ૧૧ મોક્ષમાર્ગ અધ્યયન, ૧૨ સમોસરણ અધ્યયન, ૧૩ જથાતથ અધ્યયન, ૧૪ ગ્રંથ અધ્યયન, ૧૫ જમતિ અધ્યયન, ૧૬ ગાહાઅધ્યયન • સોલ પ્રકારના સુખો: ૧ કાયાનિરોગી, ર ઘરમાં શોક નહિ, ૩ ગુણવંતનો સંગ, ૪ પોતાની સ્ત્રી કબજે, ૫ માથે દેવું નહિ, ૬ નિર્ભયસ્થાન, ૭ ગામ જવાનું નહિ, ૮ મીઠું પાણી, ૯ પુત્ર સુપુત્ર, ૧૦ ઘરે સંપત્તિ, ૧૧ વિશાળચિત્ત, ૧૨ ધર્મના સાથે મિત્ર-મિસાઈ, ૧૩ પંડિતપણું, ૧૪ પૌષધશાળામાં જવું તે, ૧૫ કેવળજ્ઞાન, ૧૬ મોક્ષસુખ. • શીયલના સોળ ગુણો : ૧ શુદ્ધશીયલ પાલે તો કલંક લાગે નહિ, ૨ શુદ્ધશીયળ પાળે તો સત્યધર્મ મેળવે, ૩ શુદ્ધ શીયલ પાળે તો લોકમાં યશ પામે, ૪ શુદ્ધશીલ પાળે તો દેવલોક જાય, ૫ શુદ્ધશીયળ પાળે તો દેવોને પૂજનીક થાય, ૬ શુદ્ધશીયળ પાળે તો રૂપસંપત્તિ પામે, ૭ શુધ્ધશીયળ પાળે તો સર્પફુલની માલા થાય, ૮ શુદ્ધશીળ પાળે તો અગ્નિ શિતલ પાણી થાય, ૯ શુદ્ધશીયળ પાળે તો વિષ અમૃત થાય, ૧૦ શુદ્ધ શીયળ પાળે તો સિંહ હરણ થાય,
૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org